શોધખોળ કરો

બોલિવૂડની કઈ 41 વર્ષની અભિનેત્રીએ પોસ્ટ કરી બોલ્ડ તસવીરો, કેમ પોસ્ટ કરી આવી તસવીરો, જાણો વિગત

1/13
2/13
3/13
4/13
5/13
અમિષાએ બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે અત્યાર સુધીમાં 30થી વધુ ફિલ્મોમાં જોવા મળી છે.

6/13
9 જૂન 1976ના દિવસે જન્મેલી અમિશા 40 વર્ષને પાર થઈ ગઈ છે પણ તેની કેટલીક તસવીરોમાં તે બીલકુલ યંગ જોવા મળી રહી છે.

7/13
અમિષાએ બોલિવૂડમાં રાકેશ રોશનની ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’થી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં રીતિક રોશન તેનો કો-સ્ટાર હતો. આ ફિલ્મની લવ સ્ટોરીની બહુ જ ચર્ચા થઈ હતી પણ અમિષા પટેલને ‘ગદર’ ફિલ્મથી જે ફેમ મળી પછી તેની બોલબાલા વધી ગઈ હતી.

8/13
અમિષાએ રવિવારે તસવીર પોસ્ટ કરી અને તેના પર 25 હજારથી વધુ લાઈક અને ઢગલા બંધ કોમેન્ટ્સ આવી ચુકી છે. આ તસવીરોમાં આવેલી ઢગલો કોમેન્ટ્સમાંથી કેટલીક કમેન્ટ્સ તો અમિષા વાંચવી પસંદ પણ નહીં કરે.

9/13
અમિષાએ શેર કરેલી તસવીરમાં લોકોએ એવી કોમેન્ટ્સ પણ કરી હતી કે, અમિષા ચીપ પબ્લિસિટી માટે આ પ્રકારની તસવીરો પોસ્ટ કરી રહી છે.

10/13
‘કહોના પ્યાર હૈ’ ફિલ્મમાં અમિષા પટેલ જોવા મળી હતી પણ ‘ગદર’ ફિલ્મના કારણે બોલિવૂડમાં તે છવાઈ ગઈ હતી. આ પછી તેની સાથે કામ કરવા માટે પ્રોડ્યુસર અને ડિરેક્ટરોની લાઈન લાગી ગઈ હતી પણ આજે અમિષા ફિલ્મોમાં જોવા નથી મળતી પણ તે તસવીરો પોસ્ટ કરીને તેના ફેન્સને ખુશ રાખી રહી છે.

11/13
અમિષાએ પોસ્ટ કરેલી તસવીરો એટલી બોલ્ડ હતી કે ચાહકો કોમેન્ટ કરવામાં એટલા બોલ્ડ થઈ ગયા કે તેમણે ન લખવાનું પણ જાહેરમાં લખી નાખ્યું છે. અમિષાની તસવીરો પર લોકોએ એવી-એવી કોમેન્ટ્સ કરી છે કે તે અહીં લખી પણ ન શકાય.

12/13
છેલ્લા ઘણાં સમયથી અમિષા પટેલ ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ છે, તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે અમિષાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટો પર તેના ફેન્સે આનંદ વ્યક્ત કર્યો તો બીજી બાજુ ટ્રોલ થયા ચાહકોએ કશું બાકી ન રાખ્યું.

13/13
મુંબઈ: ભલે બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ ફિલ્મોમાં જોવા ન મળતી હોય, પરંતુ તે ચર્ચામાં તો રહે જ છે. અમિષા ઈવેન્ટ પાર્ટી અને તેની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તેણે ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે જેના કારણે ચાહકોએ કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

Embed widget