શોધખોળ કરો
અમીષા પટેલે જોવા મળી બોલ્ડ અંદાજમાં, શેર કરી હોટ તસવીરો
1/4

હાલમાં જ અમીષા પટેલે પોતાના ઘણા ફોટોશૂટ પોસ્ટ કર્યા છે. જેમાં એક તસવીરમાં તે શોટ્સમાં જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમીષા પટેલે આ તસવીરો શેર કરી છે.
2/4

અમીષા પટેલ અલગ અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવતી રહે છે. અમીષા પટેલે અવારનાવાર મુંબઈ એરપોર્ટ પર પણ ક્લિક થતી જોવા મળે છે.
Published at : 25 Sep 2018 08:48 AM (IST)
View More





















