શોધખોળ કરો
બોલીવુડની આ હોટ એક્ટ્રેસે શેર કરી ટૉપલેસ તસવીર, બેબી બંપ દેખાડતી પડી નજરે
1/4

એમીએ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં તેના બોયફ્રેન્ડ જોર્જ પાનાયિયૌટો સાથે સગાઈ કરી હતી. જોકે હજુ સુધી બંનેએ લગ્ન નથી કર્યા. અહેવાલ મુજબ છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોર્જ બિઝનેસમેન છે અને તેના પિતા રિયલ એસ્ટટ બિઝનેસ ટાયકૂન છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
2/4

ટોપલેસ ફોટો શેર કરીને એમીએ લખ્યું, ગ્રીસ ? નહીં..... બેબી અને હું ગાર્ડનમાં ગરમીનો આનંદ માણી રહ્યા છીએ અને તેની ઝલકની રાહ જોઈ રહ્યા છે. ઓફિશિયલી પ્રેગ્નેન્સીના 33મા સપ્તાહમાં છું. એમીના ફેન્સ અને મિત્રોને આ તસવીર ઘણી પસંદ આવી છે અને તેઓ તેના પર કમેન્ટ કરી રહ્યા છે.
Published at : 08 Aug 2019 10:29 AM (IST)
View More




















