શોધખોળ કરો
Advertisement
બોલીવુડની આ સ્ટાર એક્ટ્રેસ પ્રાણીઓ માટે ખોલશે હોસ્પિટલ, જાણો વિગત
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને જાનવરોથી પ્રેમ છે, તે વાત સહુ કોઇ જાણે છે. તે જાનવરોની કાળજી માટેના મોટાભાગના કાર્યક્રમોમાં સામેલ થાય છે. હવે તે જાનવરો માટેની હોસ્પિટલ પણ શરૂ કરવાની છે.
અનુષ્કાએ શાહપુરના દહગાંવમાં હોસ્પિટલ બનાવા માટે જમીન ખરીદી છે. અનુષ્કાને આ જમીન માટેનું ક્લિયરન્સ થાણેના કલેકટર ઓફિસમાંથી મળ્યું છે. તેણે ગયા વરસે જ પોતાના જન્મદિવસે આ યોજનાની વાત કરી હતી. આ કામ તેણે ૨૦૧૬થી જ શરૂઆત કરી દીધું છે.
મીડિયાના રિપોર્ટ અનુસાર અનુશ્કા શર્મા આ જ જમીન પર પોતાના પિતા માટે એક બંગલો પણ બાંધવા ઇચ્છે છે. તેનો પ્લાન છે કે, તેના પિતા આ હોસ્પિટલ અને શેલ્ટર હોમની દેખભાળ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement