શોધખોળ કરો
ફોર્બ્સની એશિયા અંડર 30 લિસ્ટમાં બોલીવૂડની આ એક માત્ર અભિનેત્રીને મળ્યું સ્થાન
1/7

ફોર્બ્સની અંડર 30 લિસ્ટમાં અનુષ્કા શર્માને સ્થાન મળ્યું છે. આ અંડર 30 લિસ્ટમાં એવા લોકોને સ્થાન આપ્યું છે જેઓ કંઈક નવું કરે તથા પોતાના ક્ષેત્રમાં અલગ શાનદાર કામ કરે અને પોતાના ઉદ્યોગ તથા એશિયાને બહેતર બનાવવા માટે બદલાવ લાવી રહ્યા છે. તેવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે.
2/7

અનુષ્કા અત્યાર સુધી 19 બોલીવુડ ફિલ્મોમાં નજર આવી છે, જેમાંથી ત્રણ ફિલ્મ હજુ રિલીઝ થવાની બાકી છે. અનુષ્કા હાલ ફિલ્મ ‘સૂઈ ધાગા’નું શૂટીંગ કરી રહી છે.
Published at : 27 Mar 2018 11:10 PM (IST)
View More























