શોધખોળ કરો

મેકઅપ વગર આ એક્ટ્રેસને તમે ઓળખી પણ નહીં શકો, મેકઅપ વગરની તસવીર થઈ વાયરલ

બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકરે પોતાની મેકઅપ વગરની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જોકે, મેકઅપ વગર એક્ટ્રેસને ઓળખવી પણ મુશ્કેલ છે.

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકરે પોતાની મેકઅપ વગરની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જોકે, મેકઅપ વગર એક્ટ્રેસને ઓળખવી પણ મુશ્કેલ છે. આ તસવીર અત્યારે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે. નોંધનીય છે કે, ભૂમિ પેડણેકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે. 

View this post on Instagram
 
A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

Ananya Panday એ ગ્રીન બ્રાલેસ ટોપ બધાને કર્યા ઘાયલ, જુઓ તસવીરો બોલીવૂડ એક્ટ્રેસ અન્યન્યા પાંડે (Ananya Pandey)ના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા ચે. ખૂબસૂરત તસવીરોમાં એક્ટ્રેસ પેસ્ટલ અને ડાર્ક શેડ્સથી ખીલતી નજર આવી રહી છે. પોતાના લૂકની કેટલીક તસવીરો ઇન્ટાગ્રામ પર શેર કરી છે. ખુલ્લા વાળ સાથે અનન્યાએ ગ્લેમેરસ તસવીરો શેર કરી છે. ગ્રીન બ્રાલેસ ટોપમાં એક્ટ્રેસની સ્ટાઇલ ઓવર ધ ટોપ નજર આવી રહી છે. તેની સ્ટાઇલને લોકો પસંદ કરે છે. આ તસવીરોમાં અનન્યાનો નટખટ અંદાજ દેખાય છે. ફોટા શેર કરતાં એક્ટ્રેસે કેપ્શનમાં પોતાની ફિલ્મ ગહરાઇયાને પ્રમોટ કરી છે. અનન્યા પાંડેના આ લૂકને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ફોટા ભારે વાયરલ થઈ રહ્યા છે. અનન્યા પાંડે વેસ્ટર્ન વિયર સાથે સાથે એથનિક લૂકમાં ખૂબ જ સારી લાગે છે.

View this post on Instagram
 
A post shared by Ananya 💛💫 (@ananyapanday)

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Embed widget