શોધખોળ કરો

બોલીવુડની આ હોટ એક્ટ્રેસ લગ્ન પહેલાં જ થઈ ગઈ પ્રેગનન્ટ, જાણો કોણ છે બાળકનો પિતા?

લગ્ન પહેલા બાળકને જન્મ આપવા જઇ રહેલી બ્રૂના અબ્દુલ્લાએ કહ્યું કે, લગ્ન માત્ર એક કાગળનો ટુકડો છે, તે લોકોને જોડી નથી શકતો. તેને વધુમાં કહ્યું કે, કેટલાક લોકો લગ્ન કર્યા બાદ પણ એકબીજા સાથે ખુશ નથી રહી શકતા અને તેના કારણે એકબીજાને છેતરે છે

મુંબઇઃ એક્ટ્રેસ અને મૉડલ બ્રૂના અબ્દુલ્લા જલ્દી માં બનવાની છે. તેને પોતાની પ્રેગનન્સીનો ખુલાસો એક અંગ્રેજી મીડિયાને આપેલા ઇન્ટવ્યૂમાં કરી દીધો છે. બ્રૂના અબ્દુલ્લા લગ્ન પહેલાં જ પોતાના બાળકને જન્મ આપવા જઇ રહી છે. તેને થોડાક સમય પહેલાં જ પોતાના બ્રિટીશ બૉયફ્રેન્ડ Allan Fraser સાથે સગાઇ કરી હતી. લગ્ન પહેલા બાળકને જન્મ આપવા જઇ રહેલી બ્રૂના અબ્દુલ્લાએ કહ્યું કે, લગ્ન માત્ર એક કાગળનો ટુકડો છે, તે લોકોને જોડી નથી શકતો. તેને વધુમાં કહ્યું કે, કેટલાક લોકો લગ્ન કર્યા બાદ પણ એકબીજા સાથે ખુશ નથી રહી શકતા અને તેના કારણે એકબીજાને છેતરે છે. બોલીવુડની આ હોટ એક્ટ્રેસ લગ્ન પહેલાં જ થઈ ગઈ પ્રેગનન્ટ, જાણો કોણ છે બાળકનો પિતા? બ્રૂનાએ જણાવ્યુ કે તે પાંચ મહિનાથી પ્રેગનન્ટ છે અને તેના પેટમાં રહેલુ બાળક 22 અઠવાડિયાનું થઇ ચૂક્યુ છે. તેનું કહેવું છે કે, તેનુ બાળક સ્વસ્થ છે. તેને કહ્યું કે, મારા બાળકના સમાચાર સાંભળીને આખો પરિવાર ખુશ થઇ ગયો છે. મારી મમ્મીનું સપનું હતુ કે હું ક્યારે માં બનીશ. ઉલ્લેખનીય છે કે, બ્રૂના ગ્રાન્ડ મસ્તી, દેસી બૉયઝ અને આઇ હેટ લવ સ્ટૉરી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. બોલીવુડની આ હોટ એક્ટ્રેસ લગ્ન પહેલાં જ થઈ ગઈ પ્રેગનન્ટ, જાણો કોણ છે બાળકનો પિતા?

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget