બ્રુના ફિલ્મ દેશી બોયઝના સુપરહીટ સોંગ ‘સુબહ હોને ના દે’માં પણ જોવા મળી હતી.
4/10
5/10
6/10
7/10
8/10
ત્યારબાદ ફિલ્મ આઇ હેટ લવ સ્ટોરીમાં પણ બ્રુના જોવા મળી હતી.
9/10
બ્રુના 2007માં આવેલી ફિલ્મ કૈશથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેણે આઇટમ ડાન્સ કર્યો હતો.
10/10
મુંબઇઃ ફિલ્મ ‘દેશી બોયઝ’ અને ‘ગ્રાન્ડ મસ્તી’માં પોતાનો જલવો પાથરી ચૂકેલી બોલિવૂડ એક્ટ્રેસ બ્રુના અબ્દુલ્લા એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે બ્રુનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની બિકિની પહેરેલી તસવીરો શેર કરી છે જેમાં બ્રુના ખૂબ હોટ લાગી રહી છે.