શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની કઈ અભિનેત્રીએ ડેનિમ & ડાયમંડ સ્પેશિયલ ફોટોશૂટ કરાવ્યું? જાણો વિગત
ડેનિમ એન્ડ ડાયમંડમાં જોવા મળેલી દીપિકા પાદૂકોણે આ તમામ તસવીરો તેનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે હાલમાં જ એક મેગેઝિન માટે ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં દીપિકા ડેનિમ વેરમાં જોવા મળી હતી. આ સાથે જ તેણે ડાયમંડની જ્વેલરી પણ પહેરી હતી.
ડેનિમ એન્ડ ડાયમંડમાં જોવા મળેલી દીપિકા પાદૂકોણે આ તમામ તસવીરો તેનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.
આ ફોટોશૂટની કેટલીક તસવીરો દીપિકાએ બ્લેક એન્ડ વ્હાઈટમાં શેર કરી છે તો કેટલીક કલર છે. બંને પ્રકારની તસવીરમાં દીપિકાનો કિલર લૂક જોવા મળે છે.
દીપિકા પાદૂકોણે આ તમામ તસવીરો તેનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement