શોધખોળ કરો

ટાઈગર શ્રોફ સાથેના રિલેશનશિપને લઈ અભિનેત્રી દિશા પટણીએ શું કર્યો મોટો ખુલાશો? જાણો

પહેલીવાર દિશાએ પોતાના રિલેશન પર મોટો ખુલાસો કર્યો હતો. દિશા પટણીએ મૌન તોડ્યું છે અને કહ્યું હતું કે, તે ટાઈગરને ડેટ કરી રહી નથી પરંતુ તે ટાઈગરને ઈમ્પ્રેસ કરવા માંગે છે.

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી અને ટાઈગર શ્રોફનાં સંબંધોને લઈને અનેક વખત ખબરો સામે આવી છે. ત્યારે પહેલીવાર દિશાએ પોતાના રિલેશન પર મોટો ખુલાસો કર્યો હતો. પોતાની આગામી ફિલ્મનાં પ્રમોશનમાં વ્યસ્ત દિશાએ ટાઈગર શ્રોફ સાથે ડેટિંગનાં સવાલ પર ખુલીને વાત કરી હતી. ટાઈગર શ્રોફ સાથેના રિલેશનશિપને લઈ અભિનેત્રી દિશા પટણીએ શું કર્યો મોટો ખુલાશો? જાણો બોલિવૂડ સ્ટાર દિશા પટાણી અને ટાઈગર શ્રોફ વચ્ચે લાંબા સમયથી ડેટિંગની અફવા ચાલી રહી છે. બંને ઘણીવાર એક સાથે કેમેરામાં કેદ પણ થયા છે. જોકે આ કપલે ક્યારેય પોતાના સંબંધોને લઈને ખુલીને કોઈ વાત કરી નથી. જોકે હવે દિશા પટણીએ મૌન તોડ્યું છે અને કહ્યું હતું કે, તે ટાઈગરને ડેટ કરી રહી નથી પરંતુ તે ટાઈગરને ઈમ્પ્રેસ કરવા માંગે છે. ટાઈગર શ્રોફ સાથેના રિલેશનશિપને લઈ અભિનેત્રી દિશા પટણીએ શું કર્યો મોટો ખુલાશો? જાણો દિશાને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું તે ટાઈગરને ડેટ કરી રહી છે? તેના પર દિશાએ જવાબ આપ્યો હતો કે, હું ઘણા વર્ષથી પ્રયત્ન કરી રહી છું. પરંતુ આઈડિયા કામ કરી રહ્યો નથી ત્યાર બાદ આદિત્યએ કોમેન્ટ કરતાં કહ્યું હતું કે, શું તે ખરેખર ટાઈગર માતાએ મહેનત કરી રહી છે? તો દિશાએ જવાબ આપ્યો કે, હા તેના માટે કંઈ સારા આઈડિયા આપો. ટાઈગર શ્રોફ સાથેના રિલેશનશિપને લઈ અભિનેત્રી દિશા પટણીએ શું કર્યો મોટો ખુલાશો? જાણો દિશાએ ટાઈગર સાથેનાં રિલેશન પર કહ્યું હતું કે, ટાઈગર ખુબ ધીમી ગતિનાં વ્યક્તિત્વ ધરાવતાં વ્યક્તિ છે. તે મારી ભાવનાઓ ક્યારેય સમજી શક્યાં નહીં. મેં તેમને ઈમ્પ્રેસ કરવા માટે જિમ્નાસ્ટિક શીખ્યું હતું, તેણે એક ફિલ્મમાં રીંગ સ્ટંટ પણ કર્યું હતું છતાં પણ તેઓ મારાથી પ્રભાવિત થયા ન હતાં. ટાઈગર શ્રોફ સાથેના રિલેશનશિપને લઈ અભિનેત્રી દિશા પટણીએ શું કર્યો મોટો ખુલાશો? જાણો હાલના દિવસોમાં દિશા પોતાની આગામી ફિલ્મ ‘મલંગ’નું પ્રમોશન કરી રહી છે. તે આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે. દિશાને જ્યારે ટાઈગર શ્રોફ સાથેના સંબંધો પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે આ ખુલાસો કર્યો હતો. દિશાનાં આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર દિશા અને ટાઈગરના સંબંધો પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget