શોધખોળ કરો
બોલીવુડની આ હોટ એક્ટ્રેસ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળશે, જાણો
1/5

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી હુમા કુરૈશી નાન પડદા પર જોવા મળશે. હુમા એક રિયાલિટ શોમાં જજની ભૂમિકામાં જોવા મળશે. અભિનેત્રી હુમા કુરૈશી ટીવી રિયાલિટી શો ઈન્ડિયાજ બેસ્ટ ડ્રામેબાજમાં જજ તરીકે જોવા મળવાની છે.
2/5

હુમાએ કહ્યું, ટેલીલિઝન એક રોમાંચક મંચ છે. આ શો સાથે ટીવી પર નાના પડદે કામ કરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છું, જેનો હિસ્સો ભારતના સૌથી પ્યારા સૌથી ડ્રામેબાજ બાળકો છે.
Published at : 03 Jul 2018 08:57 AM (IST)
Tags :
Huma QureshiView More























