શોધખોળ કરો
આ હોટ એક્ટ્રેસને છે ઉંઘવામાં ચાલવાની બિમારી, જાણો સવાર શરીર પર શું થઈ જાય છે ?
બૉલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ થોડા દિવસો પહેલા બ્રેકઅપની ખબરોને લઈ ચર્ચામાં હતી. તેની વચ્ચે ઇલિયાનાએ એક બીમારી અંગે ખુલાસો કર્યો છે. જેને લઇ ફરી ચર્ચામાં આવી છે.

મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ થોડા દિવસો પહેલા બ્રેકઅપની ખબરોને લઈ ચર્ચામાં હતી. તેની વચ્ચે ઇલિયાનાએ એક બીમારી અંગે ખુલાસો કર્યો છે. જેને લઇ ફરી ચર્ચામાં આવી છે.
ઈલિયાનાએ ટ્વિટ કરીને કહ્યું કે, તેને ઊંઘમાં ચાલવાની બીમારી છે. જેના કારણે સવારે ઉઠે ત્યારે તેના પગમાં ઘા જોવા મળે છે. જેના કારણે તે પરેશાન છે. ઈલિયાનાની આ પોસ્ટ વાંચીને તેના ફેન્સને પણ ચિંતા થવા લાગી. ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાકે એક રૂમમાં તેને કેમેરા લગાવવાની સલાહ આપી રહ્યાં છે.
ઈલિયાનાએ એક ટ્વિટ કરીને લખ્યું, “હવે હું એ વાતને સંપૂર્ણ રીતે માની ચૂકી છું કે હું ઊંઘમાં ચાલુ છું. કદાચ આવું જ છે. કારણ કે હું સવારે ઉઠું ત્યારે મારા પગમાં સોજા અને ઘા જોવા મળે છે. એટલે આ વાત સમજવાનો બીજો કોઈ રસ્તો નથી.”
ઇલિયાનાની આ બીમારીને કેટલાક ફેન્સે ડરામણી ગણાવી છે. એક યૂઝરે લખ્યું, ‘જ્યારે તમે જાગો છો ત્યારે તમે પલંગ પર હોવ છો કે બીજે ક્યાંય. જો કોઈ બીજી જગ્યાએ હો તો આ ઊંઘમાં ચાલવાની બીમારી છે. નહીં તો તમે ભૂતનો શિકાર બન્યા છો.’I’m almost entirely convinced that I sleep walk..... Almost. Maybe. Probably. - There’s no other way to explain how I wake up with mysterious bumps and bruises on my legs ????????♀️
— Ileana D'Cruz (@Ileana_Official) September 14, 2019
View this post on Instagram
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
ખેતીવાડી
Advertisement