શોધખોળ કરો

લાંબા સમય બાદ મુંબઈના રસ્તાઓ પર જોવા મળી આ હોટ એક્ટ્રેસ, જુઓ વીડિયો

બોલીવુડમાં ઈશાએ ડોન, ડરના મના હૈ, સલામ એ ઇશ્ક, ક્યા કૂલ હૈ હમ, હમ તુમ જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે.

મુંબઈ: બોલીવૂડમાં 'ખલ્લાસ ગર્લ' તરીકે જાણીતી થયેલી અભિનેત્રી ઈશા કોપિકર ખૂબ લાંબા સમય બાદ મુંબઈમાં જોવા મળી હતી. ઈશા ખૂબ જ સુંદર લાગી રહી છે. ખૂબ જ લાંબા સમય બાદ અભિનેત્રી જાહેરમાં જોવા મળી હતી.
View this post on Instagram
 
@isha_konnects snapped shopping around in Mumbai recently #Friday #manavmanglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

‘ખલ્લાસ ગર્લ’થી જાણીતી એક્ટ્રેસ ઈશાએ 1998માં તમિલ ફિલ્મ ‘કાઢલ કવિતાઇ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એટલું જ નહીં ઈશાને આ ફિલ્મ માટે ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. જે બાદ 2002માં ફિઝા ફિલ્મથી તેણે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.
બોલીવુડમાં ઈશાએ ડોન, ડરના મના હૈ, સલામ એ ઇશ્ક, ક્યા કૂલ હૈ હમ, હમ તુમ જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત ઈશાએ તમિલ, તેલુગુ, કન્નડ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઈશાએ 2009માં ટીમી નારંગ સાથે લગ્ન કર્યા હતા.
View this post on Instagram
 
#I❤️Rianna and me #swimmingtime #sundayfunday #waterfun

A post shared by Isha Koppikar Narang (@isha_konnects) on

ટોપ સ્ટોરી

GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ

SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

Embed widget