શોધખોળ કરો

બોલીવૂડ એક્ટ્રેસે કરિશ્મા તન્નાએ કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો

બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. કરિશ્મા ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ કરિશ્માએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ રહી છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. કરિશ્મા ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ કરિશ્માએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ રહી છે. કરિશ્માના ફેન્સને પણ આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.
View this post on Instagram
 
#newyorkcity Major missing ❤️

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

આ ફોટોશૂટમાં કરિશ્મા સફેદ શર્ટ અને બ્લૂ જિન્સમાં જોવા મળે છે. અન્ય તસવીરોમાં કરિશ્મા રેડ કલરના ગાઉનમાં પોઝ આપતી જોવા મળે છે.
View this post on Instagram
 
Lost in my own thoughts🧚‍♀️ #currentmood #aboutlastnight

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્મા તન્નાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફેન્સ છે. કરિશ્માની બોલ્ડ તસ્વીરો સોશિયલ સાઈટ પર ખૂબ વાયરલ થાય છે.
View this post on Instagram
 
Normal is boring!!😉 True that my insta fam??

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્માના આ હોટ ફોટોશૂટમાં તે અલગ-અલગ અંદાજમાં જોવા મળી રહી છે. અન્ય તસવીરોમાં બ્લૂ કલરના ગાઉનમાં જોવા મળી રહી છે. કરીશ્મા હાલ નાગિન 3 માં રૂહીનુ પાત્ર ભજવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

Embed widget