શોધખોળ કરો
Advertisement
બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્નાનો સ્વિમિંગ પૂલમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, શેર કર્યો HOT વીડિયો
બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ બોલ્ડ અંદાજમાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કરિશ્મા તન્ના સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ બોલ્ડ અંદાજમાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કરિશ્મા તન્ના સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે.
આ વીડિયોમાં કરિશ્મા તન્ના બિકિનીમાં પૂલમાં છલાંગ લગાવતી જોવા મળે છે. કરિશ્માનો આ વીડિયો ફેન્સની વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ હોટ અંદાજમાં જોવા મળી ચૂકી છે.View this post on InstagramLive life to the fullest! Just learnt it myself💃 #mykonos #waterbaby #happiness #crazyme #travel
કરિશ્માના આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખ કરતા વધારે લોકોએ જોયો છે. હજોરો લોકો તેના આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement