શોધખોળ કરો

‘મોહબ્બતે’ ફિલ્મની હોટ અભિનેત્રીએ કરાવી કૉસ્મેટિક સર્જરી, આવો છે ન્યૂ લૂક

1/4
ઉલ્લેખનીય છે કે પોતાના પતિ અલી પંજાની સાથે તલાક આપ્યા પછી પ્રથમ વખત કિમ શર્મા કોઇ સમારોહમાં જોવા મળી હતી. વર્ષ 2010માં અલી સાથે લગ્ન કર્યા પછી તે કેન્યા શિફ્ટ થઇ ગઇ હતી.

2/4
ડિઝાઇનર નંદિતા મહતાનીનાં એક ફેશન શૉમાં તે હાજર રહી હતી. જો કે આ દરમિયાન તેણે રેમ્પ વૉકમાં ભાગ લીધો નહોતો. આ દરમિયાન કિમનો રૂપ રંગ નીખરેલો જોવા મળ્યો હતો. તેના આઇબૉલ્સ અને જૉ લાઇન્સ જોઇને આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેણે કૉસ્મેટિક સર્જરી કરાવી છે. તેનો ચહેરો ઘણો જ સુંદર અને સજાવેલો લાગી રહ્યો હતો.

3/4
અલીનું કોઇ અન્ય યુવતી સાથે અફેર તેમના તલાકનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે અલીએ પોતાની પ્રથમ પત્ની સાથે તલાક લીધા બાદ કિમ શર્મા સાથે લગ્ન કર્યા હતા. કિમ શર્માએ ‘મહોબ્બતે’ ફિલ્મથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

4/4
મુંબઈ: ફિલ્મ ‘મોહબ્બતે’થી ચર્ચામાં આવેલી બોલીવુડની અભિનેત્રી કિમ શર્મા સોશ્યલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ તે એક ફેશન શૉમાં ઉપસ્થિત રહી હતી. કિમ શર્મા હાલ પોતાની કોસ્મેટિક સર્જરીના કારણે ચર્ચામાં છે. કોસ્મેટિક સર્જરી બાદ કિમ એકદમ અલગ અને ખૂબ જ સુંદર લાગી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

Embed widget