શોધખોળ કરો

કોરોના વાયરસ સામેની લડાઈમાં ટોચની અભિનેત્રી માધુરીએ કર્યું દાન, ચાહકોને શું કરી મહત્વની અપીલ? જાણો

હવે કોરોના વાયરસ સામેની લડાઈમાં બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત પણ આગળ આવી છે. હવે કોરોના વાયરસ સામેની લડાઈમાં બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત પણ આગળ આવી છે.

મુંબઈ: હવે કોરોના વાયરસ સામેની લડાઈમાં બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત પણ આગળ આવી છે. માધુરીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ચાહકોને એવી અપીલ કરી છે કે, કોરોના વાયરસ સામે લડવા માટે ફંડ્સ ડોનેટ કરો. હાલ દેશમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે જેને લઈને 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે લખ્યું હતું કે, આપણે તમામ લોકોએ માનવતા માટે હાથ મિલાવવો જોઈએ કે જેથી આ લડાઈ સામે જીતી શકાય. હું પીએમ રાહત ફંડમાં અને સીએમ રિલીફ ફંડમાં ડોનેટ કરી રહી છું. મજબૂત થઈને આગળ આવો.
અહીં ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કરીના કપૂર, સૈફ અલી ખાન, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, સારા અલી ખાન, કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા, નિક જોનસ, અક્ષય કુમાર, કાર્તિક આર્યન, વિકી કૌશલ, વરુણ ધવન અને અન્ય કેટલાંક સેલેબ્સ કોરોના વાયરસ સામેની લડાઈ માટે દાન કરી ચૂક્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત

બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…

ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ

વિડિઓઝ

Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો
Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?

₹1,88,70,00,00,00,000 નો ધુમાડો! ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની તિજોરી ખાલી થશે? ટ્રમ્પે કરી મોટી જાહેરાત

રામદાસ અઠાવલે અને વિનોદ તાવડે જશે રાજ્યસભા, BJP એ મહારાષ્ટ્રની યાદી કરી જાહેર 

Gold Silver Price Today: હોળી પર સોના-ચાંદીની કિંમતમાં મોટો ઉલટફેર, જાણી લો લેટેસ્ટ કિંમત 

Embed widget