શોધખોળ કરો
બોલીવૂડની હોટ એક્ટ્રેસ મલાઈકાએ શેર કર્યા બિકિની PICS, જુઓ તસવીરો

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરાની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી મલાઈકા અર્જુન કપૂર સાથેના અફેર્સને લઈને ચર્ચામાં હતી એવામાં રિપોર્ટ્સ સામે આવ્યા છે કે આ કપલ આગામી મહિને લગ્ન કરશે.
44 વર્ષિય મલાઇકા બિકિનીમાં સેક્સી પોઝ આપતી જોવા મળી હતી. મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે સાઈકલ ચલાવતી જોવા મળે છે.View this post on InstagramA perfect way to begin my day .... jus dive in🏊♀️🏝 @niyamamaldives #paradise#inlovewithmaldives
મલાઇકા અરોરાની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. મલાઈકાની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વધુ વાઇરલ થઈ રહ્યા છે.View this post on Instagram
View this post on InstagramTo infinity and beyond ........ @niyamamaldives #niyamamaldives #niyama#mymaldivianlovestory
વધુ વાંચો





















