શોધખોળ કરો

બોલીવુડની આ હોટ એક્ટ્રેસ હોલીવુડની હિન્દી રિમેકમાં કરશે કામ, જાણો વિગત

પરિણિતીને હોલીવૂડ થ્રિલર ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'ની હિન્દી રીમેકમાં કામ કરવાની તક મળી છે.

મુંબઈઃ થોડા દિવસો પહેલા જ પરિણિતી ચોપરાને  સાયના નેહવાલની બાયોપિક મળી ગઇ છે. પહેલા આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર કામ કરવાની હતી. હવે પરિણિતીને હોલીવૂડ થ્રિલર ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'ની હિન્દી રીમેકમાં કામ કરવાની તક મળી છે.
View this post on Instagram
 
Excited, nervous but honoured to be filling in the shoes of #EmilyBlunt for the hindi adaptation of “Girl on the Train”. BLESSED❤️ @reliance.entertainment #DREAMWORKSPICTURES @amblin

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

આ ફિલ્મમાં પરિણિતીનો એક નશાની કુટેવ ધરાવતી, છૂટાછેડા લીધેલી મહિલાના પાત્રમાં જોવા મળશે. જે એક ખોવાયેલી વ્યક્તિની શોધ માટેના કામમાં સામેલ હોય છે. હોલીવુડની આ ફિલ્મમાં ભૂમિકા એમિલી બ્લંટે નિભાવી છે. તેણે 2016ની ફિલ્મમાં શાનદાર ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પરિણિતીનો એક અલગ જ અવતાર જોવા મળશે. તેણે જણાવ્યું કે, '' હું એવી ભૂમિકાઓ કરવા ઇચ્છું છું કે, જેમાં પહેલા દર્શકોએ મને જોઇ નથી. મારે આ પાત્ર માટે ઘણી તૈયારીઓ કરવી પડશે. આ ભૂમિકા શરાબી અને દુર્વ્યહારની શિકાર થયેલી મહિલાની છે. મેં પહેલા આવું પાત્ર ભજવ્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Embed widget