શોધખોળ કરો
ગર્લફ્રેન્ડના કપડાથી માંડી વાસણ પણ ધોવે છે આ બોલીવૂડ એક્ટર, જાણો કોણે કર્યો ખુલાસો
1/4

નવી દિલ્હી: એક્ટ્રેસ પત્રલેખા હંમેશા રાજકુમાર રાવ સાથે પોતાની લવ લાઈફને લઈને અને હોટનેસના કારણે ચર્ચામાં રહે છે. ફરિ એક વખત પત્રલેખાએ રાજકુમાર રાવ સાથેના રિલેશનને લઈને ચોંકવનારા ખુલાસા કર્યા છે. પત્રલેખાએ કહ્યું, રાજકુમાર રાવ તેના ઘરના તમામ કામકાજમાં તેની મદદ કરે છે.
2/4

પત્રલેખાએ કહ્યું, તે ખૂબ સારી ચા બનાવે છે. તેના હાથની ચા થાક ઉતારવા માટે બેસ્ટ ટોનિક છે. હું કુકીંગ કરું તો તે વાસણ સાફ કરી આપે છે. પત્રલેખાએ કહ્યું કે, જ્યારે મારી માતા મુંબઇ આવે છે ત્યારે રાજકુમાર રાવ જ તેને ચા બનાવીને આપે છે.
Published at : 08 Feb 2019 09:57 PM (IST)
Tags :
Rajkumar RaoView More





















