શોધખોળ કરો
આ બોલીવુડ એક્ટ્રેસે રેડ બિકિની પહેરીને પતિ સાથે કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ
1/4

પૂજા બત્રાના આ બીજા લગ્ન છે. આ પહેલા અભિનેત્રીએ કેલિફોર્નિયાના ડોકટર સાથે 2002માં લગ્ન કર્યા હતા. 2011માં તેણે છૂટાછેડા લીધા હતા. જ્યારે નવાબ શાહ અને ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે એકબીજા સાથે આશરે 5 વર્ષ સુધી ડેટ કર્યું હતું. જે બાદ 2016માં બંને અલગ થઈ ગયા હતા. (તમામ તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)
2/4

આ લેટેસ્ટ ફોટોશૂટમાં પૂજા બત્રા રેડ બિકિનીમાં બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. જ્યારે નવાબ તેની સાથે શર્ટલેસ અંદાજમાં મસ્કુલર બોડી ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે.
Published at : 01 Oct 2019 09:14 PM (IST)
View More





















