મુંબઈ: પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાલ પોતાના મિત્રો અને પરિવાર સાથે મૈમથ લેક્સ, કેલિફોર્નિયામાં વેકેશનનો આનંદ માણી રહ્યા છે.
2/5
પ્રિયંકા અને નિક જોનાસ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.
3/5
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ બરફમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તેમણે પરિવાર સાથે સમય પસાર કર્યો હતો. આ કપલ સાથે મધુ ચોપરા, જો જોનાસ, સોફી ટર્નર, સંગીત નિર્દેશક ચેજ ફોસ્ટર, સ્ટાઈલિસ્ટ દિવ્યા જ્યોતિ અને અભિનેતા કાર્ડ ઓવરસ્ટ્રીય હતા.
4/5
દેશી ગર્લ પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતા પ્રિયંકાએ Winter diaries...family કેપ્શન આપ્યું છે.
5/5
પ્રિયંકા પોતાની માતા મધુ ચોપરા અને ભાણેજ કૃષ્ણા સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.