શોધખોળ કરો
Advertisement
લગ્ન બાદ પ્રિયંકાએ સેલિબ્રેટ કર્યો પ્રથમ બર્થ ડે, તસવીરો થઈ વાયરલ
બર્થ ડે પાર્ટીમાં પ્રિયંકા રેડ શિમરી ડ્રેસમાં નજર આવી હતી. ડીપ કી હોલ નેકલાઇન વાળા ડ્રેસમાં પ્રિયંકા ઘણી જ હોટ લાગતી હતી.
બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાનો 18 જુલાઇનાં 37મો જન્મ દિવસ હતો. આ બર્થ ડેનાં દિવસે તે એક પ્રોજેક્ટ માટે મિયામીમાં હતી. અહીં જ એનો જન્મ દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. જેમાં તેની માતા મધુ ચોપરા, કઝિન પરિણીતિ ચોપરા સ્પેશલી મિયામી ગયા હતાં. નિક જોનાસ પણ આ પાર્ટીમાં હતો. બહેન પરિ અને જીજા નિકે પાર્ટીની ખાસ તૈયારી કરી હતી.
પોતાની બર્થ ડે પાર્ટીમાં પ્રિયંકા રેડ શિમરી ડ્રેસમાં નજર આવી હતી. ડીપ કી હોલ નેકલાઇન વાળા ડ્રેસમાં પ્રિયંકા ઘણી જ હોટ લાગી રહી હતી. આ સમયે પ્રિયંકા બર્થ ડે ગર્લનું ટિયારા પહેરેલી નજર આવી હતી. ફોટોઝ જોઇને લાગે છે કે દેસી ગર્લે તેમનાં બર્થ ડેને ખુબ જ એન્જોય કર્યા હતાંView this post on Instagram
નિકે પ્રિયંકાની પિંક સાડીવાળો ફોટો શેર કર્યો. જેમાં તેણે એક સુંદર કેપ્શન પણ લખ્યું હતું. નિકે લખ્યું, તું મારી જિંદગીની રોશની છે, મારું દિલ છે.....આઈ લવ યુ. હેપ્પી બર્થ ડે. પ્રિયંકાની સાસુએ પણ વહુને શાનદાર મેસેજની સાથે બર્થ ડે વિશ કર્યું હતું.View this post on InstagramDear God Please protect this child at any cost! @priyankachopra
નિક જોનસે પણ પ્રિયંકાની બર્થ ડે ડ્રેસનો એક વીડિયો શેર કર્યો હતો જે ઇન્સ્ટા સ્ટોરીમાં પોસ્ટ કર્યો હતો અને લખ્યુ હતું 'બર્થ ડે ગર્લ ઇન રેડ'View this post on InstagramLight of my world. My whole heart. I love you baby. Happy birthday.
લગ્ન બાદ પ્રિયંકાનો આ પહેલો જન્મ દિવસ હતો. જેને ખાસ બનાવવામાં નિક જોનસે કોઇ કસર બાકી રાખી ન હતી.View this post on InstagramHigh Heels Red Dress ???????????? #HappyBirthdayPriyanka @priyankachopra
લાંબા વિરામ બાદ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ શરૂ થયો વરસાદ, જાણો વિગત આ પાકિસ્તાની બોલરે સચિનને કર્યો હતો લોહીલુહાણ, યાદ આવી જૂની દુશ્મની, જાણો વિગતView this post on InstagramFrom Priyanka 's birthday bash ❤ @priyankachopra @parineetichopra
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement