શોધખોળ કરો
બોલીવુડની હોટ એક્ટ્રેસનો ધડાકો, કહ્યું- ‘તનુશ્રી દત્તા લેસ્બિયન છે, તેણે મારા પર અનેક વાર રેપ કર્યો’
1/5

મુંબઈઃ બોલીવુડની કોન્ટ્રોવર્શિયલ ક્વીન ગણાતી રાખી સાવંતે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે તનુશ્રી દત્તાને લઈ અનેક મોટા ખુલાસા કર્યા હતા. જેમાં તેણે તનુશ્રી પર માનહાનિનો કેસ કર્યા બાદ રેપનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તનુશ્રીએ મુંડન પણ કેમ કરાવ્યું હતું તેનો પણ ખુલાસો રાખીએ કર્યો હતો.
2/5

તનુશ્રીએ મારા માટે વાળનું મુંડન કરાવ્યું હતું. તેણે ખુદ મને આ વાત કરી હતી. તમે વિચારી રહ્યા હશો કે એક છોકરી એક છોકરી પર રેપ કેવી રીતે કરી શકે ? પરંતુ તનુશ્રીનું સૌથી મોટું સત્ય એ છે કે તે લેસ્બિયન છે. તેણે કહ્યું કે અંદરથી તે છોકરો છે. તે મને રેવ પાર્ટીમાં લઈ જતી હતી. જ્યાં નશીલો પદાર્થ લેતી હતી. અનેક વખત સિગરેટમાંથી તમાકુ કાઢીને તેમાં લીલા રંગની ચીજ ભરતી હતી. તેણે મને જબરદસ્તીથી આ બધું પીવડાવ્યું હતું. પીધા બાદ મારી હાલત હું હવામાં ઉડતી હોઉ તેવી થતી હતી.
Published at : 25 Oct 2018 08:36 AM (IST)
View More





















