2017માં સાક્ષીની ફિલ્મ ભૂમિ રિલીઝ થઈ હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નથી કરી શકી. આ ફિલ્મ બાદ સાક્ષીના અભિનયના વખાણ કરવામાં આવ્યા હતા.
2/4
સાક્ષીએ પોતાના કરિયરની શરૂઆત તેલુગૂ ફિલ્મોથી કરી હતી. દક્ષિણ ભારતીય ઈન્ડસ્ટ્રીમાં સાક્ષીને ખૂબ પસંદ કરવામાં આવે છે.
3/4
મુંબઈ: બોલિવૂડમાં અભિનેતા સંજય દત્ત સાથે ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ સાક્ષી દ્વિવેદી તેની બોલ્ડનેસને કારણે સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે. સાક્ષી દ્વિવેદીની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
4/4
સાક્ષીએ સંજય દત્તની ફિલ્મ 'ભૂમિ'થી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ ભૂમિમાં કામ કર્યા બાદ અત્યાર સુધી સાક્ષીને કોઈ ખાસ ઓફર્સ નથી મળી. પરંતુ સાક્ષીને તેની બોલ્ડ તસવીરોએ ચર્ચામાં લાવી દિધી છે.