શોધખોળ કરો

બોલીવુડની આ હોટ એક્ટ્રેસે બતાવ્યો બેબી બંપ, બીજી વખત બનશે માતા, જાણો વિગત

પ્રેગનન્સી દરમિયાન તે લેકમે ફેશન વીકમાં નજરે પડી હતી. જેમાં તેનો બેબી બંપ સ્પષ્ટ દેખાતો હતો. પ્રેગન્નસીમાં વજન વધવા પર સમીરા રેડ્ડી ટ્રોલ પણ થઈ હતી. ટ્રોલર્સને જવાબ આપતા સમીરાએ કહ્યું હતું કે, હું કરીના કપૂર નથી કે હોટ લાગુ.

મુંબઈઃ બોલીવુડની હોટ એક્ટ્રેસ સમીરા રેડ્ડી બીજી વખત પ્રૅગ્નન્ટ છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. જેમાં તે બેબી બંપ દર્શાવતી નજરે પડે છે. તેના ચહેરા પર પ્રૅગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાઇ આવી છે. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં સમીરાએ તેની પ્રેગનન્સીનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, હાં હું બીજી વખત પ્રેગનન્ટ છું. આ પ્લાન્ડ બેબી છે. જેના કારણે મેં અનેક પ્રોજેક્ટ કરવાની ના પાડી દીધી હતી. અક્ષય અને હું ઈચ્છતા હતા કે 2019માં અમારું બીજું બેબી આવે. મારી ડિલીવરી જુલાઈમાં થશે. પ્રેગનન્સી દરમિયાન તે લેકમે ફેશન વીકમાં નજરે પડી હતી. જેમાં તેનો બેબી બંપ સ્પષ્ટ દેખાતો હતો. પ્રેગન્નસીમાં વજન વધવા પર સમીરા રેડ્ડી ટ્રોલ પણ થઈ હતી. ટ્રોલર્સને જવાબ આપતા સમીરાએ કહ્યું હતું કે, હું કરીના કપૂર નથી કે હોટ લાગુ. સમીરાએ 21 જાન્યુઆરી, 2014ના રોજ બિઝનેસમેન અક્ષય વરડે સાથે લગ્ન કર્યા હતા. 25 મે, 2015ના રોજ સમીરાએ પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો.

ટોપ સ્ટોરી

દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો

Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ

વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની

ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક

વિડિઓઝ

Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ
Bhavnagar Police: ભાવનગરમાં પોલીસ કર્મીની પીટાઈકાંડમાં મોટા સમાચાર, બુટલેગરની ધરપકડ
Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય

દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ

જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ

Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા

Embed widget