શોધખોળ કરો

17 વર્ષની ઉંમરે ડ્રગ્સ આપી બોલિવૂડના આ એક્ટરે રસ્તા વચ્ચે જ કારમાં આચર્યું દુષ્કર્મઃ એક્ટ્રેસ

એ સમયે હું ઘણી નાની હતી અને મુંબઈમાં કોઈને ઓળખતી પણ નહોતી. આ વાતનો આદિત્યએ ફાયદો ઉઠાવ્યો

મુંબઈઃ હાલમાં જ બોલિવૂડની ટોપ એક્ટ્રેસે આદિત્ય પંચોલી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આદિત્ય પંચોલીને જામીન મળી ગયા છે. અંગ્રેજી અખબાર મિડ ડેએ ફરિયાદ કરનાર એક્ટ્રેસનું નિવેદન મેળવ્યું છે જે તેણે પોલીસને આપ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, પંચોલીએ તેને ડ્રગ્સ આપીને દુષ્કર્મ કર્યું, સાથે જ તે સમયે બ્લેકમેલ કરી જ્યારે તે બોલિવૂડમાં બ્રેક માટે પ્રયત્ન કરી રહી હતી. 17 વર્ષની ઉંમરે ડ્રગ્સ આપી બોલિવૂડના આ એક્ટરે રસ્તા વચ્ચે જ કારમાં આચર્યું દુષ્કર્મઃ એક્ટ્રેસ 27 જૂને લખાવેલી FIRમાં ફરિયાદ એવી કરવામાં આવી છે કે, ‘2004માં હું મુંબઈ આવી અને સપનું હતું કે મોટી સ્ટાર બનીશ. તે જ વર્ષે પાર્ટીમાં એક વખત આદિત્ય પંચોળી મળ્યા. ત્યારે તે 38 વર્ષનાં હતા અને મારાથી 22 વર્ષ મોટા હતા. તેને મારા જેવડી એક છોકરી પણ હતી. હું છોકરીઓ સાથે હોસ્ટેલમાં રહેતી હતી. 2004માં હુ એની સાથે એક પાર્ટીમાં ગઈ ત્યાં એણે મને એક ડ્રિન્ક આપ્યું અને એ પીધા પછી મને શરીર ભારે ભારે લાગવા લાગ્યું. મને લાગે છે કે આ આદિત્યએ જ કંઈક ભેળવ્યું હશે.’ 17 વર્ષની ઉંમરે ડ્રગ્સ આપી બોલિવૂડના આ એક્ટરે રસ્તા વચ્ચે જ કારમાં આચર્યું દુષ્કર્મઃ એક્ટ્રેસ ‘પાર્ટી પછી આદિત્યે મને ઘરે મુકી જવાની ઓફર કરી અને હું એની રોન્જ રેવર કારમાં બેસી ગઈ. ત્યારે હું માત્ર 17 વર્ષની હતી. કાર રસ્તા વચ્ચે ઉભી રાખી અને મારી સાથે જબર દસ્તી દુષ્કર્મ આચર્યું. આ દરમિયાન મારી ખરાબ ખરાબ તસવીરો પણ લઈ લીધી અને મને તો ખબર પણ નહોતી. જ્યારે ફરીથી મુલાકાત થઈ ત્યારે તેણે મને કહ્યું કે હવે આપણે પતી પત્નીનાં જેમ સંબંધમાં રહેશું. મે મનાઈ કરી તો એણે ફોટો બીજામે મોકલી આપવાની ધમકી આપી. એ સમયે હું ઘણી નાની હતી અને મુંબઈમાં કોઈને ઓળખતી પણ નહોતી. આ વાતનો આદિત્યએ ફાયદો ઉઠાવ્યો.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget