શોધખોળ કરો
બોલિવૂડની કઈ અભિનેત્રીનું વારંવાર પેન્ટ ઉતરતું હોય તેવી તસવીરો વાયરલ થઈ? નામ જાણીને ચોંકી જશો
કેમેરામાં શિલ્પા શેટ્ટીની તસવીરો ક્લિક થઈ રહી હતી ત્યારે શિલ્પા વારંવાર તેનું જીન્સ પેન્ટ સરખું કરતી જોવા મળી હતી. શિલ્પા તેની આ હરકત કેમેરામાં કેદ થઈ હતી અને ટ્રોલ થવા લાગી હતી.

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ઉપ્સ મોમેન્ટનો શીકાર બની હતી. શિલ્પા શેટ્ટી વરસાદમાં આઉટિંગ કરતી જોવા મળી હતી. તે સમયે શિલ્પાએ પિંક ટીશર્ટ અને વ્હાઈટ જીન્સ પહેરેલું હતું. આ આઉટફિટમાં શિલ્પા બહુ જ કૂલ લાગી રહી હતી. શિલ્પાને જોતાં જ મીડિયાકર્મીઓએ તમામ કેમેરા તેને કેદ કરવામાં લાગી ગયા હતાં. જ્યારે કેમેરામાં શિલ્પા શેટ્ટીની તસવીરો ક્લિક થઈ રહી હતી ત્યારે શિલ્પા વારંવાર તેનું જીન્સ પેન્ટ સરખું કરતી જોવા મળી હતી. શિલ્પા તેની આ હરકત કેમેરામાં કેદ થઈ હતી અને ટ્રોલ થવા લાગી હતી. તસવીરો જોતાં એવું લાગે છે કે, શિલ્પા શેટ્ટીનું જીન્સ પેન્ટ ઉતરી જતું હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે શિલ્પા પોતાના પેન્ટને પકડી પણ રાખ્યું હતું.
એક યૂઝરે લખ્યું કે, શું તેની પેન્ટ નીચે સરકી રહી છે? તો અન્ય એક યૂઝરે લખ્યું કે, કોઇ પ્લીઝ તેને બેલ્ટ લાવી આપો. એક યૂઝરે તો લખ્યું કે, શિલ્પા તારી જીન્સ નીકળી જશે. આમ તો આપ હોટ લાગો છે.View this post on InstagramThat's called eye yoga @theshilpashetty just invented it 😎 #viralbhayani @viralbhayani
વધુ વાંચો





















