શોધખોળ કરો

થાઈલેન્ડના દરિયામાં બોલિવૂડની આ અભિનેત્રી કેમેરા સામે પોઝ આપતી હતી ને અચાનક ઊચો થઈ ગયો ડ્રેસ પછી શું થયું? જુઓ વીડિયો

શિલ્પા ક્રૂઝ પર કેમેરા સામે પોઝ આપી રહી હતી ત્યારે ભારે પવનને કારણે તેનો ડ્રેસ ઉંચો થવા લાગ્યો હતો જોકે તેણે તરત જ સરખો કરી નાખ્યો હતો. જોકે આ પોઝ કેમેરામાં કેદ થઈ ગયો હતો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં પોતાના પરિવાર સાથે થાઈલેન્ડમાં વેકેશનની મજા માણી રહી છે. આ વચ્ચે શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયામાં પરિવાર સાથે મસ્તી કરતાં ઘણાં ફોટો અને વીડિયો શેર કર્યાં છે. શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં શિલ્પા પાણીની અંદર જોવા મળી હતી. ખાસ વાત એ છે કે તેને સ્વીમિંગ આવડતું નથી જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. થાઈલેન્ડના દરિયામાં બોલિવૂડની આ અભિનેત્રી કેમેરા સામે પોઝ આપતી હતી ને અચાનક ઊચો થઈ ગયો ડ્રેસ પછી શું થયું? જુઓ વીડિયો આ વીડિયો પોસ્ટ કરતાં શિલ્પા શેટ્ટીએ પોતાના અંગત જીવન વિશે જોડાયેલો એક ખુલાસો કર્યો હતો. શિલ્પાએ લખ્યું હતું કે, આજનો દિવસ શાનદાર રહ્યો. હું પોતાના વિશે કંઈક જણાવવા ઈચ્છું છું. હું સ્વીમિંગ કરી શકતી નથી. મેં ઘણીવાર શીખવાનો પ્રયાસ કર્યો પરંતુ મારાથી ન થઈ શક્યું. આજે મેં જાણ્યું માતાના પેટમાં રહેલું બાળક કેવું ફીલ કરે છે. મારા ચહેરા પરનું હાસ્ય આ ખુશીને વ્યક્ત કરી રહી છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિલ્પા શેટ્ટી પાણીમાં ઊંઘી છે. શિલ્પા સાથે અન્ય એક યુવતી જોવા મળી રહી છે જે તેને થેરાપી આપી રહી છે. આ પહેલા શિલ્પા ક્રૂઝના વીડિયોમાં જોવા મળી હતી.
View this post on Instagram
 
Today was an incredible feeling .. An Honest confession.. “I can’t swim” . I’ve tried so many times to learn, trust me.. but in vain.. So I’m not a water-baby ,but today I felt like a baby in a mother’s womb.. Had to share this with you.. the smile on my face is proof of the bliss I felt to just be able to #float .. for the first time ( with someone’s help ofcourse and no fear) is unparalleled.. To just let go ..of our fears , and trust is what we find hardest.. Lovvved this #watsutherapy an absolute #musttry ♥️😇🧿 @shawellness #shawellnessclinic #stretching #watertherapy #gratitude #happy #keepafloat #joy #letgo #littlejoys #learningnewthings #traveldiaries #spain

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા ક્રૂઝ પર કેમેરા સામે પોઝ આપી રહી હતી ત્યારે ભારે પવનને કારણે તેનો ડ્રેસ ઉંચો થવા લાગ્યો હતો જોકે તેણે તરત જ સરખો કરી નાખ્યો હતો. જોકે આ પોઝ કેમેરામાં કેદ થઈ ગયો હતો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ

IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું

દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો

વિડિઓઝ

Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર

Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી

Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું

Embed widget