શોધખોળ કરો

શિલ્પા શેટ્ટીએ પુત્રને ખોળામાં બેસાડી કર્યું જિમમાં વર્ક આઉટ, વીડિયો થયો વાયરલ

શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર જિમનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પુત્રા વિઆનને ખોળામાં બેસાડીને ટ્રાઇસેપ ડિપ્સ કરતી નજરે પડી રહી છે.

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તેની ફિટનેસને લઇ જાણીતી છે. આ અંગેના વીડિયો પણ તે પોસ્ટ કરતી રહે છે. શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર જિમનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પુત્રા વિઆનને ખોળામાં બેસાડીને ટ્રાઇસેપ ડિપ્સ કરતી નજરે પડી રહી છે. શિલ્પાએ વીડિયોની સાથે લખ્યું કે, એક પુત્રને સંભાળવા માટે અનેક ગણી શક્તિની જરૂર હોય છે. શિલ્પા શેટ્ટીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
 
Partner workout day, #Tricepdips with weights (#viaanrajkundra). Need more muscle and strength than you think to handle kids especially boys.. Ufff!!( All the moms out there will know what I mean????)???????? ????????‍♂️ But lovvvveee every bit ????♥️ #gymmotivation #wednesdaymotivation #holiday #workoutmotivation #sonday #training #partnerworkout #mommyandson #gymfun #love #unconditionallove #gratitude

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

ક્રિકેટર સાથે લગ્ન કરવા માતા-પિતા બનતા હતા અડચણ, બોયફ્રેન્ડ સાથે મળીને કર્યું એવું કે.... થોડા કલાકો પહેલા BJPમાં સામેલ થયેલા સાધ્વી પ્રજ્ઞાને મળી ભોપાલથી ટિકિટ, દિગ્વિજય સિંહ સામે થશે ટક્કર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget