શોધખોળ કરો

આયોડીનની ઉણપથી પીડાઈ રહી છે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, ખુદ કર્યો ખુલાસો, જાણો વિગત

સોનમે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, તમામ શાકાહારી અને વીગન લોકો માટે જાણકારી. મહેરબની કરીને તમે આયોડીનથી ભરપૂર હોય તેવા મીઠાનો જ ઉપયોગ કરો, આ વાત ધ્યાનમાં રાખો. મને હમણાં જ ખબર પડી કે મારામાં આયોડીનની ઉણપ છે. ટેબલ સોલ્ટ આયોડીન મેળવવાનું સૌથી સરળ સાધન છે.

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર હાલ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં છે. તાજેતરમાં જે તેણે ભારત પાકિસ્તાનને લઈ એક નિવેદન આપ્યું હતું, જેને લઈ ટ્રોલ થઈ હતી. આ ઉપરાંત તેની ફિલ્મ પણ સમાચારમાં છે. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો છે કે આયોડીનની ઉણપથી પીડિત છે. આયોડીનની ઉણપથી પીડાઈ રહી છે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, ખુદ કર્યો ખુલાસો, જાણો વિગત સોનમે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, તમામ શાકાહારી અને વીગન લોકો માટે જાણકારી. મહેરબની કરીને તમે આયોડીનથી ભરપૂર હોય તેવા મીઠાનો જ ઉપયોગ કરો, આ વાત ધ્યાનમાં રાખો. મને હમણાં જ ખબર પડી કે મારામાં આયોડીનની ઉણપ છે. ટેબલ સોલ્ટ આયોડીન મેળવવાનું સૌથી સરળ સાધન છે. આયોડીનની ઉણપથી પીડાઈ રહી છે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, ખુદ કર્યો ખુલાસો, જાણો વિગત બોલીવુડમાં અનેક એવા સેલેબ્સ છે જે વીગન બની ગયા છે અને તેમને ટ્રેંડસેટર પણ માને છે. તાજેતરમાં જ કોહલીએ પણ જાહેરાત કરી હતી કે તેઓ વીગન બની રહ્યા છે. વીગન લોકો પ્રાણીઓનું માંસ અને દૂધ બનાવટોથી દૂર રહે છે. ઉપરાંત ખાવાની ચીજો માટે વૃક્ષોમાંથી બનેલી ચીજો પર વધારે નિર્ભર રહે છે. અમદાવાદમાં આ તારીખે ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી

અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?

સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન

આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ

WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?

Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી

NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત

Embed widget