શોધખોળ કરો

42 વર્ષની આ એક્ટ્રેસની બોડી યુવકોને પણ શરમાવે તેવી, પોતાની બોડી કઈ રીતે રાખે છે ફિટ, જાણો વિગતે

1/10
2/10
3/10
4/10
સુષ્મિતાએ શાહરૂખ ખાની સાથે 2004માં ફિલ્મ ‘મેં હું ના’માં કામ કર્યું હતું. આ ફિલ્મ તે વર્ષની બોલિવૂડની બીજી સૌથી હિટ ફિલ્મ સાબિત થઈ હતી. સુષ્મિતા સેનને બે પુત્રી છે જેમણે સુષ્મિતાએ વર્ષ 2000 અને 2010માં દત્તક લીધી છે.

5/10
આ તે ફિલ્મો માટે હતો જે બહુ જ હીટ રહી હતી. આ લિસ્ટમાં પહેલી ફિલ્મ ‘બીવી નંબર 1’ અને બીજી ફિલ્મ ‘સિર્ફ તુમ’ હતી.

6/10
વર્ષ 1996માં હિન્દી ફિલ્મ ‘દસ્તક’થી સુષ્મિતાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ 1997માં તેણે નાગાર્જૂનની સાફે ફિલ્મ 'Ratchagan'માં કામ કર્યું હતું જ્યાંથી તેના કેરિયરમાં નવો વળાંક આવ્યો હતો. વર્ષ 1999માં તેણે પોતાની એક્ટિંગ માટે બે વખત ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

7/10
સુષ્મિતા ઘણી આવી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. સુષ્મિતા સેન ભારતની પહેલી એવી મહિલા છે જેણે મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. તેણે આ ખિતાબ વર્ષ 1994માં જીત્યો હતો.

8/10
સુષ્મિતાએ ઘણીવાર કહ્યું છે કે, તેણે પોતાની તાકાત, ધીરજ અને ફ્લેક્સિબીલીટીને કેવી રીતે જાળવી રાખે છે. આ તસવીરમાં સુષ્મિતાને પોતાની પુત્રી અલિશાની સાથે ‘એરિયલ સિલ્ક’ કરતા જોવા મળી રહી છે.

9/10
તેણે વધુમાં જણાવ્યું હતું કે, તે લાંબા સમયથી ‘કેલેસ્ટેનિક્સ’ અને ‘એરિયલ સિલ્ક’ જેવી એક્સરસાઈઝની પ્રેક્ટિસ કરી રહી છે. આ એક્સરસાઈઝને કારણે સુષ્મિતા ફિટ જોવા મળી રહી છે. સુષ્મિતા એક્સરસાઈઝ દરમિયાન જિમનાસ્ટિક રિંગોનો પણ ઉપયોગ કરીને પોતાની બોડી ફિટ રાખે છે.

10/10
મુંબઈ: હાલમાં ઈસ્ટાગ્રામ પર બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને પોતાની તસવીરો શેર કરી હતી. તેના ચાહકોને કહ્યું હતું કે ફિટનેસ બનાવી રાખવું તે મારી જિંદગીનું સૌથી મોટું લક્ષ્ય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ

Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
LICની જૂની પોલિસીના પ્રીમિયમની ચૂકવણી ઓનલાઈન કેવી રીતે કરશો, જાણો સરળ રીત

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

રક્ષાબંધન પહેલા India Postએ જાહેર કર્યા નવા નિયમ, Speed Postના દરોમાં કરાયો ફેરફાર

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

Embed widget