શોધખોળ કરો
એક સમયની હોટ એક્ટ્રેસનો આ નવો અવતાર જોઈને લાગશે આઘાત, જાણો કોણ છે આ એક્ટ્રેસ ?
1/4

તનુશ્રીએ 2004માં ‘મિસ ઈન્ડિયા યુનિવર્સ કોન્ટેસ્ટ’માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે તે વિજેતા બની શકી નહોતી પરંતુ ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. તનુશ્રી છેલ્લે 2010માં આવેલી ફિલ્મ ‘અપાર્ટમેન્ટ’માં નજરે પડી હતી.
2/4

એરપોર્ટ પર તનુશ્રીનો આ લુક તેના ફેન્સ માટે ઘણો હેરાન કરનારો હતો. મોટાભાગના લોકો એક્ટ્રેસને જોઈને ઓળખી શક્યા નહોતા તો કેટલાકને તેમની આંખો પર વિશ્વાસ નહોતો થયો. જોકે તનુશ્રીએ કેમેરો જોતાં જ ફેન્સને વેવ કર્યા હતા.
Published at : 25 Jul 2018 11:26 AM (IST)
View More





















