શોધખોળ કરો

બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા પર ચાહકો કેમ અચાનક ભડક્યા? જાણો કારણ

મલાઈકાએ કંઈક એવા કપડાં પહેર્યા હતા કે ચાહકો તેના પર ભડકી ગયા છે. મલાઈકા તેની ફેશનના કારણે અને બોલ્ડ ફોટોગ્રાફ્સના લીધે આકર્ષણ ઉભું કરે છે

મુંબઈ: બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા તેના અફેર અને બોલ્ડ ફોટોગ્રાફના કારણે ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. જોકે આ વખતે મલાઈકાએ કંઈક એવા કપડાં પહેર્યા હતા કે ચાહકો તેના પર ભડકી ગયા છે. મલાઈકા તેની ફેશનના કારણે અને બોલ્ડ ફોટોગ્રાફ્સના લીધે આકર્ષણ ઉભું કરે છે પરંતુ આ વખતે તેની ફેશન જોઈને ચાહકો લાલ-પીળા થઈ રહ્યા છે. બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા પર ચાહકો કેમ અચાનક ભડક્યા? જાણો કારણ મલાઈકા અરોરા હમણાં ગર્લ-ગેંગ સાથે ‘બેચલર ટ્રીપ’ કરવા માલદિવ્સ પહોંચી હતી. તે દરમિયાન પણ મલાઈકાએ ચાહકોને પરસેવો છૂટી જાય તેવી હોટ તસવીરો શેર કરી હતી. બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા પર ચાહકો કેમ અચાનક ભડક્યા? જાણો કારણ મલાઈકાએ એકવાર પોતાના ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, તો દરિયામાં તરવા કે ડૂબકી લગાવવા માટે તમે નક્કી કરો એવા કપડાં પહેરવાના? જો લોકોને લાગતું હોય કે મારે બીજુ કંઈક પહેરવું જોઈએ તો તેઓ મને જણાવે. બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા પર ચાહકો કેમ અચાનક ભડક્યા? જાણો કારણ તેણે ટ્રોલરને જડબાતોડ જવાબ આપીને લખ્યું હતું કે, હું આ પ્રકારની વાતોમાં પડતી નથી કારણ કે આ મારી ગરીમાથી નીચું છે. તેણે ટ્રોલર્સને કહ્યું હતું કે, બીજાના વિશે જાણતા ના હોવ તો ખોટી ડંફાસો ના મારવી જોઈએ. આ સાથે મલાઈકાએ એવી પણ સલાહ આપી દીધી કે, તમારે જીવનમાં તમારે કંઈક સારું કરવાની જરૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ

Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Embed widget