શોધખોળ કરો

આ બોલીવુડ અભિનેત્રીએ ખાનગી રીતે ઉદયપુરમાં કર્યા લગ્ન, તસવીરો થઈ વાયરલ

1/5
 અભિનેત્રી શ્રિયા સરને બોલીવુડની સાથે તેલૂગૂ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને લોકો તેને ખૂબ પસંદ કરે છે. તેણે ફિલ્મ જિલા ગાજિયાબાદમાં સંય દત્ત સાથે પણ કામ કર્યું છે.

2/5
ઉલ્લેખનીય છે કે બંનેએ જયપુરમાં લગ્ન કર્યા અને હંમેશ માટે એકબીજાના થઈ ગયા છે. આંદ્રે કોસચીવ અને શ્રિયા સરન ખૂબ જ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. શ્રિયા સરને પોતાના અફેરની વાત ક્યારેય જાહેરમાં નથી કરી. તેને માત્ર અફવા ગણાવી હતી. પરંતુ શ્રિયાએ અચાનક લગ્ન કરીને ફેન્સને ચોંકાવી દિધા હતા.

3/5
4/5
ઉદયપુર: ફિલ્મ 'દ્રશ્યમ'માં અજય દેવગન સાથે જોવા મળેલી અભિનેત્રી શ્રિયા સરને રશિયન બ્રોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ધણા દિવસોથી આ વાત ફેલાઈ હતી જેને વારંવાર શ્રિયા સરને અફવા ગણાવી હતી. ત્યારબાદ 19 માર્ચે બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્નની તસવીરોમાં આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.

5/5
અજય દેવગન સાથેની ફિલ્મ દ્રશ્યમમાં કામ કર્યા બાદ શ્રિયા સરન જાણીતા થઈ હતી અને તેને કામ પણ મળવાનું શરૂ થયું હતું. શ્રિયાના લગ્ન ઉદયપુરના પેલેસમાં ખાનગી રીતે કરવામાં આવ્યા હતા જ્યાં બોલીવુડ સેલિબ્રિટીમાં ફ્ક્ત મનોજ વાજપાઈ અને શબાના આઝમી હાજર રહ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Embed widget