શોધખોળ કરો

લાપતા પાયલટને બૉલીવુડનુ સલામ, સેલેબ્સે કરી સુરક્ષિત પાછા આવવાની પ્રાર્થના

મુંબઇઃ ભારત અને પાકિસ્તાનની સીમા પર કેટલાય દિવસોથી ચાલી રહેલો તનાવ વધી ગયો છે. પહેલા 14 ફેબ્રુઆરીએ આતંકી હુમલામાં 40 સૈનિકો શહીદ થયા, ત્યારબાદ આતંકીઓના કેમ્પો પર ભારતીય વાયુસેનાએ બૉમ્બમારો કરી તબાહ કરી દીધા હતા. આ ઘટનાથી હરકતમાં આવેલી પાકિસ્તાને ભારતીય વાયુસીમામાં ઘૂસીને એટેક કર્યો તો ભારતીય વાયુસેનાએ પણ વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઘટનામાં ભારતીય વાયુસેનાનું એક વિમાન અને એક પાયલટ ગૂમ થયો હતો. પાકિસ્તાને દાવો કર્યો છે કે, ભારતીય પાયલટ અમારી પાસે છે. જેને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર તરીકે બતાવવામાં આવી રહ્યો છે. હાલ આખો દેશ વિંગ કમાન્ડરની બહાદુરીને સલામ કરી રહ્યો છે અને તેને પરત આવવાની રાહ જોઇ રહ્યો છે. ત્યારે આ અભિયાનમાં હવે બૉલીવુડના સેલેબ્સ પણ સાથે આવ્યા છે અને વિંગ કમાન્ડરની વાપસીની પ્રાર્થના કરી રહ્યાં છે. લાપતા પાયલટને બૉલીવુડનુ સલામ, સેલેબ્સે કરી સુરક્ષિત પાછા આવવાની પ્રાર્થના બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને લાપતા પાયલટની સુરક્ષિત વાપસીની પ્રાર્થના કરતાં તિરંગાની ઇમોજી શેર કરી અને લખ્યુ.... શીશ ઝૂકા કર અભિનંદન....

ટોપ સ્ટોરી

અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ
Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Rajkot: સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની અસર, રાજકોટમાં મગફળીના ભાવ 1500 થી 1750 રૂપિયા સુધી પહોંચ્યા
Rajkot: સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની અસર, રાજકોટમાં મગફળીના ભાવ 1500 થી 1750 રૂપિયા સુધી પહોંચ્યા
Embed widget