ગુરૂવારે મુંબઈમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીની ભત્રીજી ઈશિતાના લગ્ન થોડા જ દિવસમાં થવા જઈ રહ્યા છે. આ ખુશીમાં અંબાણીએ એક પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં બોલીવુડના તમામ જાણીતા સિતારાઓ હાજર રહ્યા હતા. શાહરૂખ ખાન, ઐશ્વર્યા-અભિષેક અને અમિતાભ બચ્ચન, દિપીકા પદુકોણ આમિર ખાન-કિરણ રાવ આલિયા ભટ્ટ જેવા મહેમાનો આવ્યા હતા.