શોધખોળ કરો

વરિષ્ઠ નેતા અરૂણ જેટલીના નિધન પર બૉલિવૂડ હસ્તીઓએ વ્યક્ત કર્યું દુખ, ટ્વીટ કરીને કર્યા યાદ

પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. જેટલીના નિધન પર દેશભરમાં શોકનો માહોલ છે.

નવી દિલ્હી: પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. છેલ્લા ઘણાં દિવસોથી જેટલીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી, જોકે આજે બપોરે 12:07 મીનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. જેટલીના નિધન પર દેશભરમાં શોકનો માહોલ છે. દિગ્ગજ નેતાઓ સહિત ક્રિકેટરો અને બોલિવૂડ હસ્તિઓ જેટલીને યાદ કરી રહ્યાં છે. બોલિવૂડ સ્ટાર અજય દેવગણથી લઈ અનિલ કપૂર, કરણ જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ જેટલીને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. અજય દેવગણે ટ્વીટ કરી લખ્યું કે, “અરૂણ જેટલીજીના નિધનથી દુખી છું. દેશ માટે તેમની ગતિશીલ દ્રષ્ટિનો પ્રશંસક રહ્યો. તે એક એવા નેતા હતા જેમની સાથે વાત કરતા આનંદ થતો હતો. આ દુખના અવસર પર મારી સહાનુભૂતિ તેમના પરિવાર સાથે છે.”
અનિલ કપૂરે લખ્યું કે, ‘20 વર્ષ પહેલા મે અરૂણ જેટલીજીને પ્રથમવાર મળ્યો હતો અને ત્યારથીજ તેમનો પ્રશંસક થઈ ગયો હતો. તેમના નિધનથી દેશમાં મોટી ખોટ વર્તાશે. તેઓ હંમેશા યાદ રહેશે. પરિવાર પ્રતિ મારી સંવેદનાઓ છે.’ સિદ્ધાર્થ મલ્હોત્રાએ ટ્વિટ કરી કહ્યું કે, ‘ભગવાન તમારી આત્માને શાંતિ આપે. તમારા નિધનથી દેશમાં એક ખાલીપણું આવી ગયું છે. મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.’ આ સિવાય અનેક ફિલ્મી હસ્તીઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળ ચૂંટણીમાં ફલોદી સટ્ટા બજાર પણ મૂંઝાયું: મમતા 130 પર, તો ભાજપનો શું છે ભાવ?

આવતીકાલનું હવામાન: 19 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 km/h ની ઝડપે ફૂંકાશે પવન

મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી

ફલોદી સટ્ટા બજારનો મોટો ધડાકો: બંગાળમાં કાંટે કી ટક્કર, જાણો કયા રાજ્યમાં કોણ જીતશે?

વિડિઓઝ

Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ
Gujarat Hit Wave : હજુ 24 કલાક ગુજરાત પર તાપનું ટોર્ચર રહેશે યથાવત
Rajkot BJP: ભાજપ નેતાની પોસ્ટથી અનેક તર્ક-વિતર્ક, પદાધિકારીઓની વરણીને લઈ શું લખ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરોના વળતા પાણી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડમ્પરોને 'બ્રેક' મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ ચૂંટણીમાં ફલોદી સટ્ટા બજાર પણ મૂંઝાયું: મમતા 130 પર, તો ભાજપનો શું છે ભાવ?
બંગાળ ચૂંટણીમાં ફલોદી સટ્ટા બજાર પણ મૂંઝાયું: મમતા 130 પર, તો ભાજપનો શું છે ભાવ?
આવતીકાલનું હવામાન: 19 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 km/h ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 19 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 km/h ની ઝડપે ફૂંકાશે પવન
મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી
મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી
ફલોદી સટ્ટા બજારનો મોટો ધડાકો: બંગાળમાં કાંટે કી ટક્કર, જાણો કયા રાજ્યમાં કોણ જીતશે?
ફલોદી સટ્ટા બજારનો મોટો ધડાકો: બંગાળમાં કાંટે કી ટક્કર, જાણો કયા રાજ્યમાં કોણ જીતશે?
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!

સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ

મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર

વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ

Embed widget