શોધખોળ કરો

ઋત્વિક અને ટાઇગરની 'WAR' રિલીઝ, ફિલ્મ જોયા બાદ બૉલીવુડ સેલેબ્સે કેવા આપ્યા રિએક્શન્સ, જુઓ Tweets

સિદ્ધાર્થ આનંદ નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં બન્ને એક્ટરની દમદાર ભૂમિકા બતાવવામાં આવી છે

મુંબઇઃ ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'વૉર' આજે રિલીઝ થઇ ચૂકી છે. ગાંધી જયંતિના દિવસે જ રિલીઝ થયેલી આ ફિલ્મ જોવા બૉલીવુડ સેલેબ્લ પણ થિએટરમાં પહોંચ્યા હતા. સિદ્ધાર્થ આનંદ નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં બન્ને એક્ટરની દમદાર ભૂમિકા બતાવવામાં આવી છે. હવે અહીં સામાન્ય દર્શકોથી બૉલીવુડ સેલેબ્સે શું રિસ્પૉન્સ આપ્યા છે તે અમે તમને બતાવી રહ્યાં છીએ. ફિલ્મ 'વૉર'ની કહાની એક ભારતીય ફૌઝી કબીર (ઋત્વિક રોશન) પર આધારિત છે, જે એક સ્પેશ્યલ એજન્ટના રૂપમાં કામ કરી રહ્યો છે. બાદમાં ઋત્વિક કેવી રીતે ખરાબ વ્યક્તિ બની જાય છે, અને સ્પેશ્યલ એજન્ટની જગ્યા ખાલિદ (ટાઇગર શ્રોફ) લઇ લે છે. આ ઘટના આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. ઋત્વિક અને ટાઇગરની 'WAR' રિલીઝ, ફિલ્મ જોયા બાદ બૉલીવુડ સેલેબ્સે કેવા આપ્યા રિએક્શન્સ, જુઓ Tweets બૉલીવુડ સેલેબ્સે વૉર ફિલ્મ જોયા બાદ શું આપ્યા છે રિએક્શન્સ, જુઓ ટ્વીટ્સ......

ટોપ સ્ટોરી

ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ

PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી

PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ

સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો

વિડિઓઝ

PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન
Diwali Home Work: દિવાળી વેકેશનમાં બાળકોને મોજ જ મોજ! DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
Harsh Sanghavi in Banaskantha: ખડગેને હર્ષ સંઘવીનો જાહેર મંચ પરથી જવાબ
Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર

Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?

Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?

દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ

Embed widget