શોધખોળ કરો

2016માં આ બોલીવુડ કપલ્સ બન્યા માતા-પિતા, જુઓ તસવીરો

1/7
પોતાના ફેંસને સરપ્રાઈઝ કર્યા હતા તુષાર કપૂરે. તુષાર કપૂર આ વર્ષે સરોગસીની મદદથી દિકરા લક્ષ્યનો પિતા બન્યો છે.

2/7
ક્યુટ કપલ જેનેલિયા અને રિતેશ દેશમુખ પણ આ વર્ષે બીજા દિકરાના માતા-પિતા બન્યા. તેમનો પહેલો દિકરો રિઆન એક વર્ષનો છે.

3/7
બોલીવુડ સ્ટાર કપલ સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાનના ઘરે મંગળવારે પહેલા દિકરાનો જન્મ થયો. જેનું નામ તૈમુર અલી ખાન રાખ્યું છે. આખી ઈંડસ્ટ્રીએ આ સ્ટાર કપલને શુભેચ્છાઓ પાઠવી છે. આ વર્ષે બોલીવુડના ઘણા ફેમસ કપલ્સ માતા-પિતા બન્યા છે.

4/7
શાહીદ કપૂર અને મીરા રાજપૂત પણ આ વર્ષે દિકરી મીશાના માતા-પિતા બન્યા છે. મીરાએ હિંદુજા હોસ્પિટલમાં મીશાને જન્મ આપ્યો હતો. અને શાહીદે ટ્વિટર પર આ ખુશખબર આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે શાહીદ-મીરાના લગ્ન નવી દિલ્લીમાં 2015માં થયા હતા.

5/7
ઓફ-સ્પિનર હરભજન સિંહ અને તેની બોલીવુડ એક્ટ્રેસ વાઈફ ગીતા બસરાએ આ વર્ષે લંડનમાં પહેલી બાળકીને જન્મ આપ્યો. ભજ્જીની માતાએ આ સમાચાર શેર કર્યા હતા.

6/7
પાકિસ્તાનના અભિનેતા ફવાદ ખાન અને તેની પત્ની સદાફના ઘરે આ વર્ષે દિકરીનો જન્મ થયો છે. તે બંનેને 6 વર્ષનો એક દિકરો અયાન પણ છે. ફવાદ ખાન ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘ઐ દિલ હૈ મુશ્કીલ’માં કામ કરી ચૂક્યો છે.

7/7
સલમાન ખાનની બહેન અર્પિતા ખાને આ વર્ષે દિકરાને જન્મ આપ્યો છે. અર્પિતા પતિ આયુષ શર્મા સાથે દિકરા આહિલ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'

અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ

આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન

Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું

Embed widget