શોધખોળ કરો

આ સેલિબ્રિટિઝને પછાડીને ગૂગલ સર્ચ પર બોલિવૂડની કઈ હોટ અભિનેત્રી ટોપ પર રહી? નામ જાણીને ચોંકી જશો

જોકે આ વર્ષે પણ ભારતમાં ગૂગલ સર્વમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી સૌથી વધુ સર્ચ થતી હસ્તીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનને પાછળ છોડતા સની ટોપ સ્થાન પર રહી છે.

નવી દિલ્હીઃ બોલીવુડમાં એન્ટ્રી કર્યાં બાદ અભિનેત્રી સની લિયોનીને પોતાની જૂની છબીમાંથી બહાર નિકળવામાં મદદ મળી છે. પોતાની એક્ટિંગ અને ડાન્સના ટેલેન્ટથી સની લિયોનીને ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. સની કોઈ પણ શંકા વિના સોશિયલ મીડિયાથી લઈને ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારી સેલિબ્રિટી બની ગઈ છે. આ સેલિબ્રિટિઝને પછાડીને ગૂગલ સર્ચ પર બોલિવૂડની કઈ હોટ અભિનેત્રી ટોપ પર રહી? નામ જાણીને ચોંકી જશો જોકે આ વર્ષે પણ ભારતમાં ગૂગલ સર્વમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી સૌથી વધુ સર્ચ થતી હસ્તીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનને પાછળ છોડતા સની ટોપ સ્થાન પર રહી છે. આ સેલિબ્રિટિઝને પછાડીને ગૂગલ સર્ચ પર બોલિવૂડની કઈ હોટ અભિનેત્રી ટોપ પર રહી? નામ જાણીને ચોંકી જશો ગૂગલ ટ્રેન્ડસ એનાલિટિક્સ પ્રમાણે, સની સાથે જોડાયેલી શોધ તેના વીડિયોના સંબંધમાં છે. આ સિવાય તેની બાયોપિક સિરીઝ ‘કરણજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની’ને પણ લોકોએ સર્ચ કરી છે. આ સિવાય સની સાથે જોડાયેલા વધુ સર્ચ ટ્રેન્ડસ જણાવે છે કે, તેને વધુ પૂર્વોત્તર રાજ્યો જેવા મણિપુર અને આસામમાં સર્ચ કરવામાં આવી છે. આ સેલિબ્રિટિઝને પછાડીને ગૂગલ સર્ચ પર બોલિવૂડની કઈ હોટ અભિનેત્રી ટોપ પર રહી? નામ જાણીને ચોંકી જશો આ રિપોર્ટ પર વાત કરતાં અભિનેત્રીએ કહ્યું હતું કે, મારી ટીમે મને આ વાતની જાણકારી આપી અને હું તેનો શ્રેય ફેન્સને આપવા ઈચ્છીશ, જે હંમેશા મારા માટે ઊભા રહ્યાં છે. આ એક મહાન ભાવના છે. પાછલા વર્ષે પણ ભારતમાં સૌથી વધુ સર્ચ કરાનારી હસ્તીઓની આ યાદીમાં સની પ્રથમ સ્થાન પર રહી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dhurandhar 2: 'ધુરંધર 2'એ રચ્યો ઈતિહાસ, ભારતમાં 1000 કરોડની કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની
Dhurandhar 2: 'ધુરંધર 2'એ રચ્યો ઈતિહાસ, ભારતમાં 1000 કરોડની કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Embed widget