શોધખોળ કરો
Advertisement
બોલીવુડની હોટ એક્ટ્રેસે એરપોર્ટ પર દીકરાને તેડીને ચાહકો સાથે કર્યો ડાન્સ, વીડિયો જોઈ થઈ જશો ખુશ
બોલિવૂડ અભિનેત્રી સની લિયોની ડાંસ કરી રહી છે તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સન્ની પોતાના પુત્રને ખોળામાં ઉંચો કર્યો છે અને અન્ય મિત્રો સાથે પંજાબી સોંગ પર ડાંસ કરી રહી હતી. આ વીડિયોને બહુ જ જોવાઈ રહ્યો છે.

ચર્ચિત અભિનેત્રી સન્ની લિયોની પોતાના ડાન્સિંગ સ્કિલના કારણે ચાહકોના દિલમાં પોતાની જગ્યા બનાવી રહી છે. યે દુનિયા પિત્તલ દી સોંગના ડાંસને લોકો આજે પણ નથી ભૂલી શક્યા. હવે સન્ની લિયોનીનો વધુ એક ડાંસ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જોકે આ વીડિયોને સન્ની લિયોનીએ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે એરપોર્ટ પર પોતાના પુત્રને ખોળામાં લઈને જઈ રહી છે. તેની સાથે ફેમસ રિયાલિટી શો રોડીઝના હોસ્ટ રણવિજય સિંહ અને અન્ય મિત્રો હતાં. આ બધાં પંજાબી સોંગ પર ડાન્સ કરી રહ્યા હતાં.View this post on InstagramOff to #mtvsplitsvilla season 12!! #SunnyLeone #TikTokwithSunny #returnoftiktok
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement