શોધખોળ કરો

મુંબઈમાં નીકળી શ્રીદેવની અંતિમ યાત્રા, આ રહી છે શ્રીદેવીની અંતિમ તસવીર, જુઓ તસવીરો

1/5
શ્રીદેવીનો પાર્થિવ દેહ મંગળવાર રાત્રે મુંબઇ પહોચ્યો હતો. મુંબઇ એરપોર્ટથી લઈ શ્રીદેવીના લોખંડવાલા સ્થિત ઘર સુધી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શ્રીદેવીના ફેન્સ પણ મોટી સંખ્યામાં તેના ઘરની બહાર જોવા મળ્યા હતા જેને લઈ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

2/5
શ્રીદેવીના મૃતદેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. શ્રીદેવીના અંતિમ દર્શનમાં બોલિવૂડ ઉમટ્યું હતું જ્યારે મુંબઈના સ્થાનિક લોકો સહિતના ચાહકો પણ અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતાં. જોકે ઘણાં ચાહકો શ્રીદેવીના અંતિમ દર્શન કરીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતાં. શ્રીદેવીના અંતિમ સંસ્કાર વિલે પાર્લેના સ્મશાન ઘાટમાં કરવામાં આવશે. શ્રીદેવીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે ફિલ્મી સિતારા, ચાહકોની ભારે ભીડ લાગી છે.

3/5
મુંબઈ: દુબઈની એક હોટલમાં દારૂનો નશો કર્યા બાદ શ્રીદેવી બાથરૂમમાં ન્હાવા ગઈ હતી તે દરમિયાન બાથટબમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે તેવું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. જેની એક તસવીર લેવા માટે મીડિયાકર્મીઓ છેલ્લા ત્રણ દિવસથી દુબઈમાં પોસ્ટ મોર્ટમ રૂમની બહાર રાહ જોઈને બેઠા હતા જોકે શ્રીદેવીની તસવીર સામે આવી નહોતી. જોકે શ્રીદેવીની અંતિમયાત્રા સમયે જ શ્રીદેવીનો છેલ્લી તસવીર સામે આવી હતી. અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં ચાહકો જોડાયા હતાં.

4/5
શ્રીદેવીના અંતિમ દર્શન કરવા માટે આખું બોલિવૂડ ઉદ્યોગ ઉમટી પડ્યું હતું. હવે અંતિમ દર્શન બાદ પરિવારજનોની હાજરીમાં વિધિ કરવામાં આવી હતી ત્યાર બાદ અંતિમ યાત્રા નીકળી હતી. જોકે તે પહેલા વિદ્યા બાલન અંતિમ દર્શન કરવા માટે ગઈ જ્યાં શ્રીદેવીનો મૃતદેહ જોઈને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી. જ્યારે શ્રીદેવીના પાર્થિવ દેહને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ શ્રીદેવીનો પાર્થિવ દેહ જોઈને રડી હતી.

5/5
બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. શ્રીદેવીનો પાર્થિવ દેહ ઘરની પાસે આવેલા સેલિબ્રેશન ક્લબમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. શ્રીદેવીના અંતિમ દર્શન સવારે 9:30થી 12:30 વાગ્યા સુધી રાખવામાં આવ્યા હતા જોકે ભારે ભીડ જોવા મળતાં વધારે સમય અંતિમ દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget