શોધખોળ કરો

ક્રિકેટર રોહિત શર્મા પાછળ ઘેલી છે બોલિવૂડની આ એક્ટ્રેસ, નામ જાણીને ચોંકી જશો

સિંઘમ ફિલ્મમાં અજય દેવગનની હિરોઈન કાજલ અગ્રવાલના દિવાના તો ટોલિવૂડથી લઈને બોલિવૂડ સુધી છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કાજલ કોની દિવાની છે?

નવી દિલ્હીઃ સિંઘમ ફિલ્મમાં અજય દેવગનની હિરોઈન કાજલ અગ્રવાલના દિવાના તો ટોલિવૂડથી લઈને બોલિવૂડ સુધી છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કાજલ કોની દિવાની છે? કાજલ જેના પ્રેમમાં દિવાની છે તે વ્યક્તિનું નામ જાણીને તમે ચોંકી જશો. કાજલ અગ્રવાલ એક્ટર નહીં પરંતુ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ખેલાડી રોહિત શર્માની દિવાની છે. આ અંગેનો ખુલાસો એક્ટ્રેસે પોતે કર્યો છે. ક્રિકેટર રોહિત શર્મા પાછળ ઘેલી છે બોલિવૂડની આ એક્ટ્રેસ, નામ જાણીને ચોંકી જશો કાજલ અગ્રવાલે સિંઘમ, સ્પેશિયલ 26 અને દો લફ્ઝો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે મગધીરા જેવી હિટ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. આ ફિલ્મ તેના કરિયરની સૌથી વધારે કમાણી કરનારી હતી. ક્રિકેટર રોહિત શર્મા પાછળ ઘેલી છે બોલિવૂડની આ એક્ટ્રેસ, નામ જાણીને ચોંકી જશો કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર પણ ખાસ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ તે પોતાની તસવીરો શેર કરતી રહે છે. કાજલ ઈન્સ્ટાગ્રામ પર પણ બિકિની ફોટો શેર કરતી રહે છે. જેના તેના ફેન્સ પણ પસંદ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'

CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો

IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી

દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા

ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO

Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Embed widget