શોધખોળ કરો

બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરની મુંબઈમાં નિધન, અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આપી જાણકારી

ઋષિ કપૂર વિતેલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવીને મુંબઈ પરત ફર્યા હતા.

મુંબઈઃ બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું મુંબઈમાં નિધન થયું છે. હાલમાં જ તેમની તબિયત ખરાબ થતાં તેમને દક્ષિણ મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં હતા. અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું- તેઓ ગયા, ઋષિ કપૂર ગયા. હાલમાં જ તેમનું નિધન થયું. હું ભાંગી ગયો છું. કપૂર પિરવારથી રણધીર કપૂરે ઋષિના નિધનના અહેવાલને કન્ફર્મ કર્યા છે. જણાવીએ કે, ઋષિ કપૂરને બુધવારે તેના પરિવારે એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. તેમના ભાઈ રણધીરે જણાવ્યું હતું કે, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. નોંધનીય છે કે, ઋષિ કપૂર વિતેલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવીને મુંબઈ પરત ફર્યા હતા. પોતાની આ સારવાર દરમિયાન ઋષિ કપૂરે અમેરિકામાં કેન્સર હોસ્પિટલમાં એ સમયે 11 મહિના અને 11 દિવસ વિતાવ્યા હતા. જણાવીએકે, ત્યાંથી પરત ફર્યા હતા. જણાવીએ કે ત્યાંથી પરત ફર્યા બાદ ઋષિએ જણાવ્યું હતું કે, તેની સારવાર આગળ પણ ચાલુ રહેશે અને તેને પૂરી રીતે ઠીક થવામાં સમય લાગશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર
Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર
પ્રિયંકા ચોપરા: મને ગંદકીમાં રહેવું નથી ગમતું, ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
પ્રિયંકા ચોપરા: મને ગંદકીમાં રહેવું નથી ગમતું, ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
Embed widget