શોધખોળ કરો

ચાલુ ઇન્ટરવ્યૂમાં આ બોલિવૂડ કપલ થયું રોમેન્ટિક, એક્ટરે કરી લીધી કિસ તો એન્કરે કહ્યું- આ બધું અહીં નહીં

આ ઇન્ટરવ્યૂમાં હોસ્ટ અનુપમા ચોપડાના એક સવાલમાં આલિયા ભટ્ટ કંઇ બોલી રહી હતી.

મુંબઈઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના લગ્નને 1 વર્ષ પૂરું થઇ ચૂક્યું છે. અને લગ્ન પહેલા આ જોડી 6 વર્ષ રિલેશનશીપમાં પણ રહી. પણ આજે પણ રણવીર દીપિકાની સુંદરતા એટલા જ દિવાના છે. જો કે આ વાતનો ખુલાસો તો રણવીર આ પહેલા અનેક ઇન્ટરવ્યૂમાં કરી ચૂક્યા છે. પણ આ બોલિવૂડ કપલ્સ અનેકવાર આ પ્રેમને ઇન્ટરવ્યૂ કે સોશિયલ મીડિયામાં પણ બતાવી ચૂક્યા છે. પણ હવે તેમનો આ પ્રેમ એક ઇન્ટરવ્યૂમાં તેમની મુસીબત બન્યો. અને એન્કરને વચ્ચે પડીને કહેવું પડ્યું કે આ બધુ બંધ કરો. હાલમાં જ દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, મનોજ વાજપેયી, સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા, પાર્વતી તિરુવોતો અને વિજય શેતુપતિ ફિલ્મ કમ્પેનિયન દ્વારા હોસ્ટ કરાયેલા એક ઇન્ટરવ્યુમાં પહોંચ્યા હતા.
View this post on Instagram
 
I don't know how they are at their home 😍🤣♥️ . #deepikapadukone #ranveersingh #deepveer #deepveeraddict #cutest #couplegoals #babies #mine #loveyouboth #love #parents #interview #roundtable #filmcompanion #AnupamaChopra #bestofthedecade #keepmyinsta2019 #followme

A post shared by Ranveer Singh fanbase (@ranveersinghglorious) on

આ ઇન્ટરવ્યૂમાં હોસ્ટ અનુપમા ચોપડાના એક સવાલમાં આલિયા ભટ્ટ કંઇ બોલી રહી હતી અને ત્યારે જ દીપિકાને જોતી વખતે રણવીર તેમના ખભા પર Kiss કરી લીધી હતી. રણવીરની આવી હરકત જોઈ તરત જ એન્કરે કહ્યું કે ‘મેં કહ્યું હતું ને કે, નો PDA ( સ્નેહનું જાહેર પ્રદર્શન)’. દીપિકા પણ શરમાઈને હસવા લાગી અને આયુષ્માન પણ વચ્ચે બોલ્યો, ‘આ તો ખૂબ અઘરૂં છે.’ આ પછી બધા હસવા લાગે છે. અને આલિયાની વાત વચ્ચે રોકાઇ જાય છે. તે પછી એન્કરે કહ્યું કે આ બંને બધાને મૂળ મુદ્દાથી ભટકાવે છે. ઉલ્લેખનીય છે કે આ ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકા પાદુકોણે ભૂલથી આલિયા ભટ્ટના લગ્નની વાત જાહેર કરી દીધી હતી. જે પછી તે પોતાની વાતથી પલ્ટી ગઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget