શોધખોળ કરો

બોલિવૂડના સ્ટાર એક્ટરના ઘર સુધી પહોંચ્યો કોરોના વાયરસ, નજીકના વ્યક્તિનો જ આવ્યો પોઝિટિવ રિપોર્ટ

ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે લાઇવ ચેટ કરતાં વરૂણ ધવને આ વાતનો ખુલો કર્યો હતો.

મુંબઈઃ કોરોના વાયરસનો કહેર દેશમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે અને સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક બોલીવુડ સેલેબ્સ તેની ઝપેટમાં આવી ચુક્યા છે. હવે બોલિવૂડ એક્ટર વરુણ ધવને ખુલાસો કર્યો છે કે તેના એક નજીકના સંબંધીને પણ કોરોનાનું સંક્રમણ થયું છે. ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે લાઇવ ચેટ કરતાં વરૂણ ધવને આ વાતનો ખુલો કર્યો હતો.  તેણે એક પ્રશંસકનો જવાબ આપતાં આ વાતની જાણકારી આપી હતી. વરૂણ ધવને કહ્યું, અમેરિકામાં રહેતા મારા નજીકના સંબંધીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. વરૂણ ધવને કહ્યું, “હવે તે ઘરની એકદમ નજીક છે. જ્યાં સુધી તે તમારા નજીકના લોકો સુધી ન હોય ત્યાં સુધી ગંભીરતાથી નથી લેતા અને તેની ગંભીરતાને પણ સમજતા નથી.” જેની સાથે તેણે ફેન્સને ઘરમાં રહેવાની અપીલ પણ કરી હતી. કોરોના વાયરસના ગંભીર સમય દરમિયાન વરૂણ ધવને લોકોને ફ્રીમાં ભોજન ઉપલબ્ધ કરાવવાની વાત પણ કરી છે. ધવને કહ્યું, લોકડાઉનના આ સમય દરમિયાન ઘરમાં રહીને દરેક દિવસ સમય પસાર થવાની સાથે મારા મનમાં જે લોકો સંકટના સમયમાં ઘરથી દૂર છે અને જેમની પાસે કોઈ જાબ નથી તેમના પ્રત્યે સહાનુભૂતિ છે. આવા લોકો માટે હું ફ્રી ભોજન ઉપલબ્ધ કરાવવાનો નિશ્ચય કરું છું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Friday OTT-Theater Release: શુક્રવારે આ 11 ધાંસૂ ફિલ્મ થઇ રીલિઝ, આ મૂવિ અને વેબ સીરિઝ ઓટીટી પર રીલિઝ
Friday OTT-Theater Release: શુક્રવારે આ 11 ધાંસૂ ફિલ્મ થઇ રીલિઝ, આ મૂવિ અને વેબ સીરિઝ ઓટીટી પર રીલિઝ
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
Dhurandhar 2 OTT Release Date: OTT પર ધુમ મચાવવા આવી રહી છે ‘ધુરંધર 2’; JioHotstar એ કન્ફર્મ કરી રિલીઝ ડેટ
Dhurandhar 2 OTT Release Date: OTT પર ધુમ મચાવવા આવી રહી છે ‘ધુરંધર 2’; JioHotstar એ કન્ફર્મ કરી રિલીઝ ડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
Embed widget