શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બૉલીવુડ સ્ટાર્સે ઉજવી દિવાળી, ફિલ્મ પ્રૉડ્યૂસર ગુહાના ઘરે યોજેલી ગ્રાન્ડમાં પ્રીતિ જિન્ટા, શ્રેકી શ્રોફ સહિતના સ્ટાર્સ જોડાયા
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07094712/Party-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/11
![અભિનેતા હર્ષવર્ધન રાણે અને કિમ શર્મા પણ ફિલ્મ પ્રૉડ્યૂસરની પાર્ટીમાં જોડાયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07094753/Party-11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેતા હર્ષવર્ધન રાણે અને કિમ શર્મા પણ ફિલ્મ પ્રૉડ્યૂસરની પાર્ટીમાં જોડાયા હતા.
2/11
![પાર્ટીમાં લારા દત્તા ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળી, તેને સુંદર સાડી પહેરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07094749/Party-10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાર્ટીમાં લારા દત્તા ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળી, તેને સુંદર સાડી પહેરી હતી.
3/11
![પાર્ટીમાં પ્રેગનન્ટા નેહા ધૂપિયા પોતાના પતિ અંગદ બેદી સાથી પહોંચી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07094745/Party-09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાર્ટીમાં પ્રેગનન્ટા નેહા ધૂપિયા પોતાના પતિ અંગદ બેદી સાથી પહોંચી હતી.
4/11
![આ દિવાળી બેશમાં અભિનેત્રી ટિસ્કા ચોપડા પણ હાજરી આપી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07094741/Party-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવાળી બેશમાં અભિનેત્રી ટિસ્કા ચોપડા પણ હાજરી આપી.
5/11
![ખાસ વાત એ છે કે, અહીં પ્રીતિ જિન્ટા પણ દેખાઇ, તેને લાલ રંગની હૉટ ડ્રેસ પહેરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07094737/Party-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખાસ વાત એ છે કે, અહીં પ્રીતિ જિન્ટા પણ દેખાઇ, તેને લાલ રંગની હૉટ ડ્રેસ પહેરી હતી.
6/11
![પ્રદીપ ગુહાના આમંત્રણ પર હૉટ અભિનેત્રી રવિના ટંડન પણ પાર્ટીમાં જોડાઇ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07094732/Party-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રદીપ ગુહાના આમંત્રણ પર હૉટ અભિનેત્રી રવિના ટંડન પણ પાર્ટીમાં જોડાઇ હતી.
7/11
![દિવાળી બેશમાં જેકી શ્રોફ પણ જોવા મળ્યો, આ દરમિયાન તેને સફેદ રંગનો કુર્તા અને પાયજામો પહેર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07094728/Party-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવાળી બેશમાં જેકી શ્રોફ પણ જોવા મળ્યો, આ દરમિયાન તેને સફેદ રંગનો કુર્તા અને પાયજામો પહેર્યો હતો.
8/11
![લારા દત્તા પતિ મહેશ ભૂપતિની સાથે અહીં પહોંચી હતી, એકદમ હૉટ અંદાજમાં જોવા મળી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07094724/Party-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લારા દત્તા પતિ મહેશ ભૂપતિની સાથે અહીં પહોંચી હતી, એકદમ હૉટ અંદાજમાં જોવા મળી.
9/11
![અભિનેતા ચંકી પાન્ડે પણ ફિલ્મ પ્રૉડ્યૂસર પ્રદીપ ગુહાના ઘરે હાજરી આપી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07094720/Party-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેતા ચંકી પાન્ડે પણ ફિલ્મ પ્રૉડ્યૂસર પ્રદીપ ગુહાના ઘરે હાજરી આપી હતી.
10/11
![બૉલીવુડની દિવાળી પાર્ટી બેશમાં નુસરત ભરુચાએ પણ હાજરી આપી, આ દરમિયાન તે એકદમ સુંદર ડ્રેસમાં આકર્ષક લાગી રહી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07094716/Party-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બૉલીવુડની દિવાળી પાર્ટી બેશમાં નુસરત ભરુચાએ પણ હાજરી આપી, આ દરમિયાન તે એકદમ સુંદર ડ્રેસમાં આકર્ષક લાગી રહી હતી.
11/11
![મુંબઇઃ બૉલીવુડ ફિલ્મોમાં અનેક વાર દિવાળીની પાર્ટી જોવા મળી છે. અનેક ફિલ્મોમાં આવા દ્રશ્ય દર્શાવવામાં આવ્યા છે, હવે આ દ્રશ્યને જીવંત કરતી પાર્ટી ફિલ્મ પ્રૉડ્યૂસર પ્રદીપ ગુહાએ પોતાના ઘરે રાખી હતી. આ ગ્રાન્ડ પાર્ટીમાં બૉલીવુડના દિગ્ગજ સેલેબ્સ ફિલ્મ પ્રૉડ્યૂસરના ઘરે મહેમાન બન્યા, જેમાં જેકી શ્રોફ, પ્રીતિ જિન્ટા, લારા દત્ત સહિતના સ્ટાર સામેલ થયા હતા. અહીં તેની કેટલીક તસવીરો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07094712/Party-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ ફિલ્મોમાં અનેક વાર દિવાળીની પાર્ટી જોવા મળી છે. અનેક ફિલ્મોમાં આવા દ્રશ્ય દર્શાવવામાં આવ્યા છે, હવે આ દ્રશ્યને જીવંત કરતી પાર્ટી ફિલ્મ પ્રૉડ્યૂસર પ્રદીપ ગુહાએ પોતાના ઘરે રાખી હતી. આ ગ્રાન્ડ પાર્ટીમાં બૉલીવુડના દિગ્ગજ સેલેબ્સ ફિલ્મ પ્રૉડ્યૂસરના ઘરે મહેમાન બન્યા, જેમાં જેકી શ્રોફ, પ્રીતિ જિન્ટા, લારા દત્ત સહિતના સ્ટાર સામેલ થયા હતા. અહીં તેની કેટલીક તસવીરો છે.
Published at : 07 Nov 2018 09:48 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)