શોધખોળ કરો

માત્ર 16 વર્ષની આ ટિકટૉક સ્ટાર છોકરીએ કરી લીધો આપઘાત, જાણો ક્યા કારણે થઈ હતી જાણીતી?

માહિતી પ્રમાણે પોલીસે તેનો ફોન સીઝ કરી લીધો છે, અને પોલીસ મિત્રો સાથે પુછપરછ કરી રહી છે. સિયાના ટિકટૉક પર 11 લાખથી વધુ ફોલોઅર હતા અને ઘટનાના થોડાક કલાકો પહેલા જ તેને ડાન્સ વીડિયો પણ અપલૉડ કર્યો હતો

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ વધુ એક સુસાઇડનો કિસ્સો સામે આવ્યો છે. ટિકટૉક સ્ટાર સિયા કકક્ડે તાજેતરમાંજ દિલ્હીમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. માત્ર 16 વર્ષની ટિકટૉક સ્ટારની આત્મહત્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. માહિતી પ્રમાણે પોલીસે તેનો ફોન સીઝ કરી લીધો છે, અને પોલીસ મિત્રો સાથે પુછપરછ કરી રહી છે. સિયાના ટિકટૉક પર 11 લાખથી વધુ ફોલોઅર હતા અને ઘટનાના થોડાક કલાકો પહેલા જ તેને ડાન્સ વીડિયો પણ અપલૉડ કર્યો હતો. માત્ર 16 વર્ષની આ ટિકટૉક સ્ટાર છોકરીએ કરી લીધો આપઘાત, જાણો ક્યા કારણે થઈ હતી જાણીતી? જોકે સિયાનો ફોન સીઝ કરી દીધો છે પણ પોલીસે હજુ સુધી તેને અનલૉક નથી કરી શકી. તપાસ અધિકારી ફોનને અનલૉડ કરવા માટે સિયાના પરિવારની મદદ લેશે, જેથી તેની કૉલ ડિટેલ અને બાકીની વસ્તુઓની તપાસ કરી શકાય. સિયા લૉકડાઉન દરમિયાન ઘરે જ હતી અને તેને છેલ્લા કેટલાક વીડિયો ઘરમાં જ બનાવ્યા હતા.
મળતી માહિતી મુજબ ગત રાતે એક ગીતને લઇને સિયાની વાત તેના મેનેજર અર્જુન સરીન સાથે થઇ હતી. અજુને જણાવ્યું કે સિયા બરાબર હતી અને પરેશાન પણ લાગી રહી ન હતી. મેનેજરે જણાવ્યું કે હાલ સમજમાં આવી રહ્યું નથી કે તેણે આત્મહત્યા જેવું પગલું કેમ ભર્યું.. જણાવી દઇએ કે થોડાક કલાક સિયા કક્કરે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં ડાન્સ વીડિયો પણ અપલોડ કર્યો હતો. ઉલ્લેખનીય છે થોડાક દિવસ પહેલા અભિનેતા સુશાંત સિંહ રાજપુતે મુંબઇમાં પોતાના ઘરમાં ગળે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Embed widget