શોધખોળ કરો

અભિનેતા સોનુ સૂદ પાસે છોકરાએ માંગી PS4 ગેમ, તો એક્ટરે આપ્યો મજેદાર જવાબ

એક્ટર સોનુ સૂદે હજારો પ્રવાસી મજૂરો અને કારીગરોને તેમના ઘરે મોકલ્યા છે. તેને પ્રવાસીઓ માટે બસોથી લઇને ખાવા અને રહેવાની સગવડ પણ કરી હતી. તેને કોરોના વૉરિયર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે પીપીઇ કિટનુ પણ દાન કર્યુ હતુ

મુંબઇઃ કોરોના વાયરસ માહામારીના કારણે લૉકડાઉન દરમિયાન બૉલીવુડ એક્ટર સોનુ સૂદે હજારો પ્રવાસી મજૂરો અને કારીગરોને તેમના ઘરે મોકલ્યા છે. તેને પ્રવાસીઓ માટે બસોથી લઇને ખાવા અને રહેવાની સગવડ પણ કરી હતી. તેને કોરોના વૉરિયર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે પીપીઇ કિટનુ પણ દાન કર્યુ હતુ. લૉકડાઉનમાં સોનુ સૂદ લોકોની મદદ કરીને લોકો માટે મસીહા બની ચૂક્યો છે, ત્યારે તેની પાસે એક છોકરા તરફથી એક ખાસ ડિમાન્ડ આવી છે. સોનુ સૂદ ટ્વીટર પર ખુબ એક્ટિવ છે, દરરોજના મદદ માટે તેની પાસે સેંકડોની સંખ્યામાં મેસેજ આવે છે. જેમાંથી કેટલાક ગંભીર, કેટલાક હલ્કા તો વળી કેટલાક મજેદાર હોય છે. તાજેતરમાં જ સોનુ સૂદ પાસે એક છોકરાને પીએસ4 ગેમની ડિમાન્ડ કરી છે, અને એક્ટરે આના પર પ્રતિક્રિયા આપીને લોકોનુ દિલ જીતી લીધુ છે. એક 10માં ધોરણના વિદ્યાર્થીએ સોનુ સૂદને ટેગ કરતા લખ્યુ- પ્લીઝ સર, શું તમે પીએસ4 ગેમ અપાવી શકો છો, મારી સાથેના છોકરાઓ ગેમ રમીને એન્જૉય કરી રહ્યાં છે.
અભિનેતાએ છોકરાની રિક્વેસ્ટને રિજેક્ટ કર્યા વિના તેને કેટલાક પુસ્તકો મોલવા કહ્યું- તેને ટ્વીટ કરીને રિપ્લાય કર્યુ- જો તારી પાસે પીએસ4 ગેમ ના હોય તો તે આવશે, થોડાક પુસ્તકો લે અને વાંચો. હું તારા માટે આ કરી શકુ છું. ટ્વીટર પર સોનુ સૂદે આના રિપ્લાય પર લોકો જબરદસ્ત રિએક્શન્સ આપી રહ્યાં છે. આના પર એક્ટર કરણવીર બોહરાએ પણ રિસ્પૉન્સ આપતા કહ્યું હાહાહા, જબરદસ્ત જવાબ.... નોંધનીય છે કે, અભિનેતાએ પ્રવાસી રોજગાર નામનુ એક પોર્ટલની પણ શરૂઆત કરી છે. જેના માધ્યમથી મજૂરો અને યોગ્ય રીતે રોજગાર માટે જરૂરી માહિતીઓ મળી રહે, અને સાથે સાથે રોજગાર માટે મદદ કરવામાં પણ આવે.

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget